Barish Two Line Shayari: કભી જી ભર કે બરસના, કભી બૂંદ બૂંદ કે લિયે તરસના…વાંચો વરસાદ પર જબરદસ્ત શાયરી

|

Jul 10, 2023 | 6:30 PM

વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. ત્યારે આમે આપના માટે બારીશ 2 શાયરી લઈને આવ્યાં છે જે તમે આ લેખમાં જોઈ શકો છો

Barish Two Line Shayari: કભી જી ભર કે બરસના, કભી બૂંદ બૂંદ કે લિયે તરસના...વાંચો વરસાદ પર જબરદસ્ત શાયરી
Barish two line shayari

Follow us on

Barish Shayari: જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે વાતાવરણ ગમે તેવું હોય તે પણ ખુશનુમા બની જાય છે. વરસાદ વાતાવરણને શુદ્ધ અને સુંગધીત બનાવી દેય છે. વરસાદના આવતા વૃક્ષો અને છોડ લીલાછમ બની જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે એ વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે.

ત્યારે અહીં અમે તમારા માટે વરસાદ પર 2 લાઈન શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે આપના સાથે વરસાદ અને વરસાદી માહોલને લગતી ઘણી શાયરી આપના સાથે સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. કભી જી ભર કે બરસના,
    કભી બૂંદ બૂંદ કે લિયે તરસના,
    એય બારિશ તેરી આદતેં મેરે યાર જેસી હૈ…!
  2. એક તો યે રાત,
    ઉફ્ફ યે બરસાત,
    એક તો સાથ નહી તેરા,
    ઉફ્ફ યે દર્દ બેહિસાબ
  3. અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
    'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
    IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
    IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
    કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
    સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
  4. તમામ રાત નહાયા થા શહર બારિશ મેં
    વો રંગ ઉતર હી ગયે જો ઉતરને વાલે થે
  5. બાદલ જબ ગરજતે હૈ,
    દિલ કી ધડકન બઢ જાતી હૈ,
    દિલ કી હર એક ધડકન સે
    આવાઝ તુમ્હારી આતી હૈ.
  6. કલ ઉસકી યાદ પૂરી રાત આતી રહી
    હમ જાગે પુરી દુનિયા સોતી રહી
    આસમાન મેં બિજલી પૂરી રાત હોતી રહી
    બસ એક બારિશ થી જો મેરે સાથ રોતી રહે….
  7. વો મેરે રુ-બા-રુ આયા ભી તો બરસાત કે મૌસમ મેં,
    મેરે આંસુ બેહ રહે થે વો બરસાત સમજ બેઠા.
  8. અબ કોન સે મૌસમ સે કોઈ આસ લગાયે
    બરસાત મેં ભી યાદ ના જબ ઉનકો હમ આયે..
  9. તુમ્હે બારિશ પસંદ હૈ મુઝે બારિશ મેં તુમ,
    તુમ્હે હસના પસંદ હૈ મુઝે હસતે હુએ તુમ,
  10. તૂટ પડતી થી ઘટા જિન કી આંખે દેખ કર
    વો ભરી બરસાત મેં તરસે હૈ પાની કે લીએ
  11. મૌસમ હૈ બારિશ કા ઔર યાદ તુમ્હારી આતી હૈ,
    બારિશ કે હર કાતરે સે આવાઝ તુમ્હારી આતી હૈ.

આમાંથી કઈ શાયરી તમને વધુ પસંદ આવી અમને કમેન્ટ્સમાં જરુર જણાવો અને આગની પોસ્ટમાં કઈ શાયરી તમે જોવા માંગો છો તે પણ જણાવી શકો છો.

Next Article