Baby Names starting with Q: બાળકોના નામ (Baby Names) રાખતી વખતે જે વસ્તુનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે તે પ્રથમ અક્ષર છે. ઘરમાં આવનાર નવા મહેમાનનું નામ રાખતી વખતે બીજી ઘણી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. માતા-પિતા ઉપરાંત ઘરના વડીલો પણ બાળકના નામમાં સંસ્કૃતિની ઝલક દેખાય તે જોવાનો પ્રયાસ કરે છે. માતાપિતા એવા નામો શોધે છે જેમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. શું તમારા બાળકનું નામ ‘Q’ પરથી રાખવું છે? જો તમારે આ અક્ષરમાંથી બાળકનું નામ પસંદ કરવું હોય તો આમાંથી એક યુનિક અને એટ્રેક્ટિવ નામ પસંદ કરો.
એક સમય હતો જ્યારે ઘરના વડીલો બાળકોના નામ રાખતા હતા. પરંતુ હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. માતા-પિતા દુનિયામાં આવતા પહેલા બાળકને શું નામ આપવું તે વિચારવા લાગે છે. માતા-પિતા પ્રયત્ન કરે છે કે તેમના બાળકનું નામ અર્થપૂર્ણ તેમજ અલગ હોવું જોઈએ. કારણ કે તેનાથી તેને સમાજ અને દુનિયામાં એક અલગ ઓળખ મળે છે. ચાલો તમને ‘K’ થી શરૂ થતા કેટલાક અલગ-અલગ નામો વિશે જણાવીએ.
આ પણ વાંચો: Baby Names starting with P : છોકરીનું નામ P પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:27 pm, Mon, 11 September 23