
કોઈપણ પતિ-પત્ની માટે જીવનની શ્રેષ્ઠ ક્ષણ ત્યારે આવે છે જ્યારે તેઓ માતા-પિતા બને છે. માતા-પિતા બન્યા પછી બાળક પ્રત્યેની તેમની જવાબદારીઓ વધી જાય છે. ખાસ કરીને બાળકના નામ (Baby Names) સાથે. જ્યારે કેટલાક માતા-પિતા તેમના બાળકને પરંપરાગત નામોમાંથી એક આપે છે, તો કેટલાક તેમના બાળકને ટ્રેડિંગ નામો આપવાનું પસંદ કરે છે જે આજના સમયમાં ફેમસ છે.
આજના સમયમાં કોઈપણ માતા-પિતા માટે તેમના બાળકનું નામ નક્કી કરવું એક મોટું કામ બની ગયું છે. આપણે નામ દ્વારા જ કોઈના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરી શકીએ છીએ, પરંતુ બાળક માટે નામ પસંદ કરવું આજના સમયમાં ખૂબ જ પડકારરૂપ બની ગયું છે. આજે અમે તમને M અક્ષરવાળા બાળકોના નામ અને તે નામનો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને કોઈ નામ પસંદ હોય તો તમે તમારા સુંદર બાળકને તે નામ આપી શકો છો.
આ પણ વાંચો: Baby Names starting with L : છોકરીનું નામ L પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો