Baby Names starting with G : છોકરાનું નામ G પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા
Baby Names starting with G: અહીં G અક્ષરથી શરૂ થતા છોકરાઓના નામ (Baby Names) માટેના વિઆઈડિયા છે. તમે અહીંથી બાળકના નામ માટેના વિચારો પણ લઈ શકો છો. આમાંના કેટલાક નામ ભગવાન સાથે જોડાયેલા છે.
Baby Names starting with G
Image Credit source: freepik
Follow us on
Boy Names G: બાળકના જન્મ પછી, માતાપિતા તેનું નામ (Baby Names) રાખવા માટે ખૂબ જ એક્સાઈટેડ હોય છે. અલગ અને અર્થપૂર્ણ નામ લોકો શોધતા હોય છે. આ માટે તેઓ લાંબા સમય પહેલા બાળકોના નામની લિસ્ટ બનાવવાનું શરૂ કરી દે છે. બાળકનું નામ શું હોવું જોઈએ તે અંગે ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે. કહેવાય છે કે બાળકના નામની અસર તેના વ્યક્તિત્વ પર પણ પડે છે. આવામાં G અક્ષર પરથી બેબી બોયઝના નામ અહીં આપવામાં આવ્યા છે.
આ આલ્ફાબેટના નામ અહીં તેમના અર્થ સાથે આપવામાં આવ્યા છે. તમે G આલ્ફાબેટ પરથી છોકરાઓના નામ માટે આઈડિયા તમે અહીંથી પણ લઈ શકો છો. અહીં આપેલા કેટલાક નામ ભગવાન સાથે પણ જોડાયેલા છે. કેટલાક નામ એવા છે જેનો અર્થ ખૂબ જ સારો છે. જે બાળકના વ્યક્તિત્વ પર ખૂબ સારી અસર કરશે. અહીં તમને G આલ્ફાબેટ પરથી બાળકોના નામ રાખી શકો છો.
G પરથી શરુ થતાં યુનિક અને અટ્રેક્ટિવ નામ
ગર્વ (Garv) – ગર્વ કરવો
ગૌરાંશ (Gauransh) – દેવી ગૌરીનો ભાગ
ગૌતમ (Gautam) – ભગવાન બુદ્ધ અને જીવનથી ભરપૂર
ગૌરવ (Gaurav) – સન્માન અને ગૌરવ
ગિરીશ (Girish) – ભગવાન શિવ
ગણેશ (Ganesh) – ભગવાન ગણેશ
ગિરિરાજ (Giriraj) – આ નામનો અર્થ પર્વતનો ભગવાન થાય છે