2 વર્ષની બાળકીનો લતા મંગેશકરનું ગીત ગાતો વીડિયો વાઈરલ, લોકોએ કર્યા વખાણ

|

Jan 16, 2021 | 3:20 PM

લગ જા ગલે કી….આ ગીત તમે પણ જિંદગીમાં સાંભળ્યું હશે. આ ગીત ગાતા એક બાળકીનો વીડિયો વાઈરલ થયો છે. બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં આ ગીતને ગાઈ રહી છે અને તેના પર ફીદા સોશિયલ મીડિયા થઈ ગયું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   Video of a […]

2 વર્ષની બાળકીનો લતા મંગેશકરનું ગીત ગાતો વીડિયો વાઈરલ, લોકોએ કર્યા વખાણ

Follow us on

લગ જા ગલે કી….આ ગીત તમે પણ જિંદગીમાં સાંભળ્યું હશે. આ ગીત ગાતા એક બાળકીનો વીડિયો વાઈરલ થયો છે. બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં આ ગીતને ગાઈ રહી છે અને તેના પર ફીદા સોશિયલ મીડિયા થઈ ગયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજ્યસભામાં SPG બિલ થયું રજૂ, ગૃહમંત્રી અમિત શાહના ગાંધી પરિવાર પર આકરા પ્રહારો

ઈન્ટરનેટમાં આ બાળકોની વીડિયો ભારે વાઈરલ થઈ રહ્યો છે. બાળકીએ આ ગીતને ખૂબ ક્યુટ રીતે ગાઈ રહી છે. આ ગીત જૂનું છે અને સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે. લોકો બાળકીનો અવાજ પસંદ કરી રહ્યાં છે અને વીડિયો શેર કરી રહ્યાં છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:38 am, Tue, 3 December 19

Next Video