વલસાડના ધરમપુરમાં ભારે વરસાદ, રસ્તા પર પાણી ફરી વળતા વાહનો પાણીમાં ગરકાવ

વલસાડના ધરમપુરમાં ભારે વરસાદના કારણે બસ ડેપો નજીક પાણી ભરાઈ ગયા હતા અને સમી સાંજે વરસાદ શરૂ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, સતત વરસાદનાં કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વલસાડમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું હતું .     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

વલસાડના ધરમપુરમાં ભારે વરસાદ, રસ્તા પર પાણી ફરી વળતા વાહનો પાણીમાં ગરકાવ
https://tv9gujarati.in/valsadna-dharmpu…shkeli-ma-mukaya/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:35 PM

વલસાડના ધરમપુરમાં ભારે વરસાદના કારણે બસ ડેપો નજીક પાણી ભરાઈ ગયા હતા અને સમી સાંજે વરસાદ શરૂ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, સતત વરસાદનાં કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વલસાડમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું હતું .

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:43 pm, Fri, 4 September 20