લો બોલો, દુનિયાની એક એવી જગ્યા જ્યાં વર્ષમાં બે વાર આખો દેશ જ બદલાઈ જાય છે!

|

Feb 04, 2019 | 2:27 AM

દુનિયાભરમાં જમીનને લઈને વિવિધ વિવાદો ચાલતાં રહે છે અને તેમાં ઘણીવખત વાત યુધ્ધ સુધી પહોંચી જતી હોય છે. દુનિયામાં બે દેશ એવા છે જેણે એક આઈલેન્ડને લઈને પોતાની દુશ્મની વર્ષો પહેલાં ખત્મ કરી લીધી છે. સ્પેન અને ફ્રાંસ આ બંને દેશનું નામ તમે સાંભળ્યું જ હશે. આ બંને દેશની સરહદ વચ્ચે એક આઈલેન્ડ આવેલો છે […]

લો બોલો, દુનિયાની એક એવી જગ્યા જ્યાં વર્ષમાં બે વાર આખો દેશ જ બદલાઈ જાય છે!

Follow us on

દુનિયાભરમાં જમીનને લઈને વિવિધ વિવાદો ચાલતાં રહે છે અને તેમાં ઘણીવખત વાત યુધ્ધ સુધી પહોંચી જતી હોય છે. દુનિયામાં બે દેશ એવા છે જેણે એક આઈલેન્ડને લઈને પોતાની દુશ્મની વર્ષો પહેલાં ખત્મ કરી લીધી છે.

સ્પેન અને ફ્રાંસ આ બંને દેશનું નામ તમે સાંભળ્યું જ હશે. આ બંને દેશની સરહદ વચ્ચે એક આઈલેન્ડ આવેલો છે જેનું નામ છે ફૈંસેસ. આ આઈલેન્ડને લઈને સ્પેન અને ફ્રાંસ વચ્ચે એક સમજૂતી થઈ જેના લીધે આ આઈલેન્ડ પર 6 મહિનામાં સામ્રાજ્ય બદલાઈ જાય છે. આ રીતે 6 મહિના આ ફૈંસેસ આઈલેન્ડ સ્પેનના હિસ્સામાં આવી જાય છે અને તે જ વર્ષના બીજા 6 મહિના તેના પર ફ્રાંસ સરકારનું નિયમન રહે છે. વિવાદમાં પડ્યા વિના ત્યાં 6 મહિનામાં આખો દેશ જબદલાઈ જાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ફૈંસેસ એક માનવરહિત આઈલેન્ડ માનવામાં આવે છે. સ્પેન અને ફ્રાંસની સરહદ વચ્ચે આ આઈલેન્ડ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ આઈલેન્ડને લઈને સ્પેન અને ફ્રાંસની સરકાર વચ્ચે 1659માં એક સંધી કરાઈ જેને પાઈનસ સંધી તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ બાદ ત્યાંના રાજાઓએ આદેશ આપ્યો કે આ આઈલેન્ડ પર બંને દેશનો સમાનાધિકાર રહેશે. 1 ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી આ આઈલેન્ડ સ્પેનની સત્તા હેઠળ રહે છે જ્યારે તે બાદમાં ફ્રાંસ સરકાર તેનો કબજો લઈ લે છે.

TV9 Gujarati

 

[yop_poll id=1052]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:24 am, Mon, 4 February 19

Next Article