
આ તસવીરોમાં રકુલ પ્રીતે બોલ્ડ લુક કેરી કર્યો છે. ડેનિમ જમ્પસૂટમાં રકુલ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. લોકો તેની ફેશન સેન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ગયા વર્ષે રકુલે પોતાની ઘણી ફિલ્મોથી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. OTT પર રિલીઝ થયેલી તેની છેલ્લી ફિલ્મ છત્રીવાલી લોકોને ખૂબ પસંદ આવી હતી. આ પહેલા ડોક્ટર જીને પણ ઘણો પ્રેમ મળ્યો હતો.
Published On - 11:33 am, Thu, 2 March 23