
ડાન્સ ઈન્ડિયા ડાન્સના મંચથી બોલિવુડ સૂધી પોતાની જગ્યા બનાવનારા પુનીત પાઠકએ તેની ગર્લફેન્ડ નિધિ સિંહ સાથે સગાઈ કરી છે.અને સગાઈની તસવીર પુનીતે તેના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીર ખૂબ શેર કરવામાં આવી રહી છે. સગાઈની તસવીર વાઈરલ થતા જ પુનીતના ફેન્સે બધાઈ આપી છે.
: https://tv9gujarati.com/Punit- Pathak- Engaged- To -Girlfriend- Nidhi- Moony -Singh-punit -ye-kari-sagai/
પુનીત ખૂબ લાંબા સમયથી તેની ગર્લફેન્ડ નિધિ સિંહને ડેટ કરી રહ્યા હતા. અને તેઓ હવે એક બંધનમાં બંધાઈ ચૂક્યા છે. તેમને તસવીર શેર કરીને કહ્યુ છે કે ” હંમેશાની શરૂઆત કરવા માટે”. સગાઈના અવસર પર બંન્ને જોડી ખૂબ સંદર લાગી રહી છે. રેમો ડિસોઝાએ પણ કોમેન્ટ કરીને ” બધાઈ હો” તેવી શુભકામના આપી છે. રેમોના સિવાય ગૌહર ખાન ,ફૈઝલ ખાન, અને નિતી મોહનએ શુભકામના આપી.
Published On - 8:11 am, Sat, 29 August 20