VIDEO : ગુજરાતમાં આવી ગયો છે ‘કોરોના રોબોટ’, જુઓ કેવી રીતે કરે છે દર્દીઓને મદદ?

|

Jan 16, 2021 | 3:23 PM

મશીન સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસ સામેની જંગમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે.  લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યાં છે તો અમુક મશીન લોકોને સ્ક્રીનીંગ કરી રહ્યાં છે. ટેક્નોલોજીથી કોરોનાની સામેના જંગમાં કામ લેવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ રોબોટની મદદ લેવામાં આવી રહી છે. પાટણ ખાતે રોબોટ દર્દીઓ સુધી જમવાનું અને પીવાનું પાણી વગેરે વસ્તુઓ […]

મશીન સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસ સામેની જંગમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે.  લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યાં છે તો અમુક મશીન લોકોને સ્ક્રીનીંગ કરી રહ્યાં છે. ટેક્નોલોજીથી કોરોનાની સામેના જંગમાં કામ લેવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ રોબોટની મદદ લેવામાં આવી રહી છે. પાટણ ખાતે રોબોટ દર્દીઓ સુધી જમવાનું અને પીવાનું પાણી વગેરે વસ્તુઓ પહોંચાડી રહ્યો છે.  જુઓ કેવી રીતે કામ કરે છે કોરોના રોબોટ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  જાણો ક્યારે યોજાશે CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા?, સરકારે કરી તારીખ જાહેર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 1:23 pm, Fri, 8 May 20

Next Video