
પરંતુ બધાનું ધ્યાન કોકિલાબેન અંબાણીની સાડીની કિંમત પર છે અને તેની કિંમત જાણીને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોકિલાબેન અંબાણીની આ સાડીની કિંમત 1 લાખ 50 હજાર રૂપિયા છે.

મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

લગ્નના દિવસે પણ કોકિલાબેને મોતી અને સ્ટોન્સની ભરતકામવાળી સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી. (Photo- Instagram)