અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ છે. બપોરથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની મહેર થઈ છે.  અમદાવાદમાં વેજલપુર, સાયન્સ સિટી, જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલ, વાસણા, સરખેજ,મણિનગર,  શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો વરસાદને લીધે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવામાન વિભાગ […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 2:43 PM

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ છે. બપોરથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની મહેર થઈ છે.  અમદાવાદમાં વેજલપુર, સાયન્સ સિટી, જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલ, વાસણા, સરખેજ,મણિનગર,  શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો વરસાદને લીધે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">