Gujarati NewsLatest newsLater ram mandir first we want four hundred head of terrorist ram mandir pachi pehla charsho aatankiona matha laavo
‘રામ મંદિર પછી બનાવજો, પહેલાં 400 આતંકવાદીઓના માથા લાવો’, વલસાડની જે.પી. શ્રોફ કોલેજના વિદ્યાર્થીઓએ રેલી કાઢીને કરી માગણી
પુલવામાં થયેલા આતંકી હુમલાનો ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે.દેશ આખામાં રોષ ભભુકી ઉઠ્યો છે.ત્યારે આજે વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ પાકિસ્તાનનો સખત વિરોધ કર્યો હતો. પાકિસ્તાની પ્રધાનમંત્રીના ફોટો સાથે આતંકવાદીનું પુતળું બનાવીને દહન કર્યું હતું .પુતળા અને પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ફોટો ઉપર લાતો મારીને આક્રોશ ઠાલવ્યો હતો. તો સાથે સાથે કેન્દ્ર સરકારને કહ્યું છે […]
પુલવામાં થયેલા આતંકી હુમલાનો ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે.દેશ આખામાં રોષ ભભુકી ઉઠ્યો છે.ત્યારે આજે વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ પાકિસ્તાનનો સખત વિરોધ કર્યો હતો.
પાકિસ્તાની પ્રધાનમંત્રીના ફોટો સાથે આતંકવાદીનું પુતળું બનાવીને દહન કર્યું હતું .પુતળા અને પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ફોટો ઉપર લાતો મારીને આક્રોશ ઠાલવ્યો હતો. તો સાથે સાથે કેન્દ્ર સરકારને કહ્યું છે કે ‘રામ મંદિરનો મુદ્દો પછી કરજો પેહલા 400 આતંકીઓના માથા લાવો’. પુતળા દહન અને વિરોધ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ગીત ગાયું હતું.