Knowledge: ક્યાં મળી આવી વિશ્વની સૌથી મોટી વોટર લિલી , જેના પર માણસ બેસીને તરી શકે છે અને જાણો તેની વિશેષતાઓ શું છે

|

Jul 05, 2022 | 11:50 AM

World's largest water lily: વૈજ્ઞાનિકોને લીલીની વિશ્વની સૌથી મોટી (Giant Water Lily) પ્રજાતિ મળી છે. તેના પાંદડા એટલા મોટા હોય છે કે તે બાળકના વજનને આરામથી હેન્ડલ કરી શકે છે.

1 / 5
વૈજ્ઞાનિકોને લીલીની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ (Giant Water Lily) મળી આવી છે. વોટર લિલી ફ્લાવરના પાંદડા લગભગ 3.2 મીટર પહોળા હોય છે. આ વોટર લિલીની શોધ લંડન અને બોલિવિયાના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કરી છે. સંશોધક નતાલિયા પ્રજેલોમ્સ્કા કહે છે, આ વોટર લિલીના પાંદડા એટલા મોટા છે કે તે બાળકનું વજન આરામથી સંભાળી કરી શકે છે. જાણો, શું છે તેના ફાયદા...

2 / 5
લંડનના રોયલ બોટનિકલ ગાર્ડનમાં હાજર વોટર લિલીની આ પ્રજાતિનું નામ વિક્ટોરિયા બોલિવિયાના રાખવામાં આવ્યું છે. તે વોટર લિલીની ત્રીજી પ્રજાતિ છે. સંશોધકોનું કહેવું છે કે, 2016માં તેના બીજ બોલિવિયાના બોટેનિક ગાર્ડનમાંથી લાવવામાં આવ્યા હતા. આ પછી તેઓને લંડનના ગાર્ડનમાં લગાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ છોડમાં ફેરવાયા ત્યારે તેઓ તદ્દન અલગ હોવાનું જાણવા મળ્યું હતું. તે અન્ય વોટર લિલીઝથી તદ્દન અલગ છે.

3 / 5

તાજા પાણીની લીલીની વિક્ટોરિયા બોલિવિયાના પ્રજાતિ બોલિવિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે.

4 / 5
નવી વોટર લિલી કેવી રીતે અલગ છે, વૈજ્ઞાનિકો તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે આટલું મોટું કેમ થયું. લીલીની આ પ્રજાતિ સરળતાથી વધે છે. તે વધુ સૂર્યપ્રકાશને શોષી લે છે. કદાચ આ પરિબળ તેના કદ માટે સૌથી વધુ જવાબદાર છે.

5 / 5

સંશોધક નતાલિયા કહે છે, વોટર લિલીઝ 80 કિલો સુધીનો ભાર સહન કરી શકે છે, જો કે આમ કરતી વખતે તે સરખી રીતે બેલેન્સમાં રહી શકે છે, તે માટે તેને આધાર આપવો જરૂરી રહેશે.

Next Photo Gallery