Gujarati NewsLatest newsGirsomnath na una ma be divas baad haju khetaro ane rasta ma paani una na bhacha gaame kheduto paani utarvani raah joie rahya che
ગીરસોમનાથનાં ઉનામાં બે દિવસ બાદ હજુ ખેતરો અને રસ્તા પાણીમાં, ઉનાના ભાચા ગામે ખેડુતો પાણી ઉતરવાની જોઈ રહ્યા છે રાહ
બે દિવસ ના વરસાદના વિરામ બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો કે પછી રસ્તાઓ પરથી હજુ સુધી પાણી નથી ઓસર્યા. ઉનાના ભાચા ગામની પણ કઈક આજ સ્થિતિ છે કે જેમાં ખેડુતો પાણીથી પરેશાન થઈ ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર […]
બે દિવસ ના વરસાદના વિરામ બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો કે પછી રસ્તાઓ પરથી હજુ સુધી પાણી નથી ઓસર્યા. ઉનાના ભાચા ગામની પણ કઈક આજ સ્થિતિ છે કે જેમાં ખેડુતો પાણીથી પરેશાન થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો