ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહેલી વખત ફક્ત બે મહિલાઓ સ્પેસ વૉક કરીને વિશ્વમાં રચશે ઈતિહાસ

|

Mar 09, 2019 | 3:42 PM

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહેલી વખત 2 મહિલા અવકાશયાત્રી સ્પેસ વોક કરીને ઈતિહાસ સર્જશે. આ સ્પેસ વોક 29 માર્ચના રોજ થશે. આ સ્પેસ વોક કરનાર બે મહિલા અવકાશયાત્રીના નામ એને મૈક્કલેન અને ક્રિસ્ટીના કોચ છે. ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અવકાશયાત્રી સ્પેસ વોક કરશે. આ સ્પેસ વોક 29 માર્ચના રોજ યોજાશે. CNNમાં છપાયેલાંં […]

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહેલી વખત ફક્ત બે મહિલાઓ સ્પેસ વૉક કરીને વિશ્વમાં રચશે ઈતિહાસ

Follow us on

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહેલી વખત 2 મહિલા અવકાશયાત્રી સ્પેસ વોક કરીને ઈતિહાસ સર્જશે. આ સ્પેસ વોક 29 માર્ચના રોજ થશે. આ સ્પેસ વોક કરનાર બે મહિલા અવકાશયાત્રીના નામ એને મૈક્કલેન અને ક્રિસ્ટીના કોચ છે.

ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અવકાશયાત્રી સ્પેસ વોક કરશે. આ સ્પેસ વોક 29 માર્ચના રોજ યોજાશે. CNNમાં છપાયેલાંં અહેવાલના આધારે સ્પેસ વોક કરનાર બે મહિલા અવકાશયાત્રીના નામ એને મૈક્કલેન અને ક્રિસ્ટીના કોચ છે. આ બન્ને અવકાશયાત્રીને માર્ગદર્શન અને સપોર્ટ કેનેડા સ્પેસ એજન્સીની ફ્લાઈટ કંટ્રોલર ક્રિસ્ટન ફૈસિઓલ આપશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ક્રિસ્ટન થોડા સમયમાં જ નાસાના હ્યૂટન સ્થિત જૉનસન સ્પેસ સેંટરમાં જોડાશે. ક્રિસ્ટને થોડાંં સમય પહેલા જ એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણીએ લખ્યું હતુ કે, પહેલી વખત બે મહિલા સ્પેસ વોક કરશે, જેને સપોર્ટ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. હુ મારી ખૂશી  છુપાવી નથી શકતી.

TV9 Gujarati

 

29 માર્ચના રોજ બે મહિલા રચશે ઈતિહાસ

નાસાની પ્રવક્તા સ્ટીફેની શીયરહોલ્જે કહ્યું કે, હાલ સુધીના કાર્યક્રમ મુજબ 29 માર્ચના રોજ સ્પેસ વોક કરશે, આ પહેલી વખત થયું છે કે, સ્પેસ વોકમાં તમામ મહિલા અવકાશયાત્રી હશે. ઉપરાંત મહિલા સ્પેસ વોકર્સની સાથે ફ્લાઈટ ડાયરેક્ટર મૈરી લૉરેંસ અને જૈકી કૈગી ફ્લાઈટ કંટ્રોલર હશે.

7 કલાકનું સ્પેસ વોક

  • CNNના કહેવા પ્રમાણે મેક્કલન હાલના સમયમાં આઈએસએસમાં છે. જોકે ક્રિસ્ટીના કોચ 14 માર્ચ સુધી સ્પેસ સ્ટેશનમાં જોડાશે. મેક્કલન અને ક્રિસ્ટીનાનું સાથે 7 કલાકનું સ્પેશ વોક રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article