
લોકડાઉનના આ સમયમાં રેલવે વિભાગનો પણ સહકાર મળી રહ્યો છે. દાહોદ રેલવે વિભાગે ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન વોર્ડની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટીવ કેસને ધ્યાનમાં રાખીને સરકારે રેલવે વિભાગને પણ જરૂરી દિશા નિર્દેશ કર્યા છે. જેના પગલે દાહોદ પશ્વિમ રેલવે વિભાગે 20 જેટલા ટ્રેનના ડબ્બાને આઈસોલેશન વોર્ડમાં કન્વર્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરત: ભજીયા પાર્ટી ભારે પડી! પોલીસે ડ્રોનથી ધાબા પર ચાલતી પાર્ટી પકડી પાડી
Published On - 8:17 am, Sun, 5 April 20