ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક, એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી

ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા થયેલા શ્વાને અનેક બાળકોને બચકાં ભર્યા હોવાની વિગતો સામે આવી છે કે જેણે એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. શ્વાને પહોચાડેલી ઈજામાં તમામ બાળકોને સારવાર માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.     Facebook […]

ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક, એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી
https://tv9gujarati.in/bhavnagar-na-tad…akrosh-ni-laagni/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM

ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા થયેલા શ્વાને અનેક બાળકોને બચકાં ભર્યા હોવાની વિગતો સામે આવી છે કે જેણે એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. શ્વાને પહોચાડેલી ઈજામાં તમામ બાળકોને સારવાર માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:27 pm, Sat, 5 September 20