GK Quiz: પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

|

Jun 29, 2023 | 1:30 PM

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. દેશની સૌથી અઘરી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સહિતની તમામ પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નોનું મહત્વ હોય છે.

GK Quiz: પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
Gk Quiz

Follow us on

GK Quiz: જનરલ નોલેજ (General knowledge) તમને દરેક ક્ષેત્રે ઉપયોગી થાય છે. અભ્યાસ પછી, જ્યારે આપણે વિચારીએ છીએ કે હવે સારી નોકરી કરવી જોઈએ અથવા ઉચ્ચ અભ્યાસ માટે સારી કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો જોઈએ. તેથી આપણા માટે સૌથી ઉપયોગી વસ્તુ જનરલ નોલેજ છે. કેટલીકવાર જનરલ નોલેજ વિના વસ્તુઓ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમારું જનરલ નોલેજ સારું હશે તો તમને દરેક ક્ષેત્રમાં મદદ મળશે.

આ પણ વાંચો Current Affairs 28 June 2023: કયા ડૉક્ટરને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. દેશની સૌથી અઘરી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સહિતની તમામ પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નોનું મહત્વ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું ન હોય. જે તમને ઉપયોગી થઈ શકે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

પ્રશ્ન – કયા રંગના કપડાં પહેરવાથી વ્યક્તિને ખૂબ ગરમી લાગે છે?
જવાબ – કાળા રંગના

પ્રશ્ન – મચ્છર કરડવાથી કયો રોગ થાય છે?
જવાબ – ડેન્ગ્યુ

પ્રશ્ન – દસ રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે?
જવાબ – રૂપિયા

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જે જન્મ્યા પછી લગભગ 2 મહિના સુધી ઉંઘે છે?
જવાબ – રીંછ

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે, જેને આંખો નથી?
જવાબ – અળસિયું

પ્રશ્ન – એવું કયો જીવ છે કે જેના બચ્ચા ઇંડાની અંદરથી જ વાત કરવાનું શરૂ કરે છે?
જવાબ – કાચબાના બચ્ચા

પ્રશ્ન – કયા દેશમાં ફોટોગ્રાફ લેવાને ગુનો ગણવામાં આવે છે?
જવાબ – તુર્કમેનિસ્તાન

પ્રશ્ન – ભારતમાં કેટલી નદીઓ છે?
જવાબ – ભારતમાં લગભગ 400 નદીઓ છે

પ્રશ્ન – પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે?
જવાબ – પ્લાસ્ટિક પોલીથીનમાં હિમાચલ પ્રદેશ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં સિક્કિમ 1998માં

પ્રશ્ન – ભારતીય રેલ્વે એન્જિન બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે?
જવાબ – 20 કરોડ રૂપિયા

પ્રશ્ન – એવું કોણ છે જે બીજાને ખવડાવે છે પણ પોતે ખાતું નથી?
જવાબ – ચમચી

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ – તરસ

પ્રશ્ન – કયા દેશમાં વાદળી જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે?
જવાબ – ઉત્તર કોરિયા

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article