GK Quiz: એક એવુ ગામ છે જ્યાં યુવતીઓ લગ્ન માટે તડપી રહી છે, અહીં પુરુષો નહીં હોઈ મહિલાઓ પૈસા આપીને પરણવા તૈયાર હોય છે!

|

Jul 04, 2023 | 9:42 PM

General Knowledge Quiz: એક એવુ પણ ગામ છે દુનિયામાં જ્યાં એક પણ પુરુષ નથી કે જેની સાથે ગામની મહિલાઓ લગ્ન કરી શકે. અહીં અવિવાહીત પુરુષો નહી હોવાને લઈ યુવતીઓ પુરુષોને પૈસા આપીને પરણવા માટે તૈયાર હોય છે.

GK Quiz: એક એવુ ગામ છે જ્યાં યુવતીઓ લગ્ન માટે તડપી રહી છે, અહીં પુરુષો નહીં હોઈ મહિલાઓ પૈસા આપીને પરણવા તૈયાર હોય છે!
પુરુષો નહીં હોઈ મહિલાઓ પૈસા આપીને પરણવા તૈયાર (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

આજના સમયમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓ જ નહીં પરંતુ સામાન્ય જ્ઞાન આમ પણ ખૂબ જ જરુરી છે. સામાન્ય જ્ઞાન ખૂબ જ મહત્વની બાબત હોય છે. ખાસની કરીને દેશ અને વિદેશમાં ફરવા કે નોકરીના કામે ટ્રીપ કરવા દરમિયાન આ પ્રકારની જાણકારી ખૂબ જ ઉપયોગી અને ટ્રીપને મજેદાર બનાવનારી બની રહેતી હોય છે. દેશ વિદેશની આવી જ રસપ્રદ માહિતી જાણવામાં યુવાનોમાં પણ ખૂબ જ રસ હોય છે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે થઈને પણ ઉપયોગી રહેતી હોય છે. સાથે જ પરિવારમાં બાળકો અને યુવાનોને તૈયારીમાં મદદરુપ થવા માટે આવી માહિતી જરુરી હોય છે. આ માટે અમે આવી જ મહત્વની જાણકારી લઈને આવતા હોઈએ છીએ.

આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો પર નજર કરીશુ. તમને આવી જ કેટલીક માહિતી આ રીતે જણાવીશુ.

  • પ્રશ્ન-1: તમને ખ્યાલ છે ખિસકોલીની સામાન્ય રીતે ઉંમર કેટલી હોય છે? જવાબઃ તમને જણાવી દઈએ કે ખિસકોલીનુ સરેરાશ આયુષ્ટ 9 વર્ષ જેટલુ હોય છે.
  • પ્રશ્ન-2: હવે એ કહો કે તમારા કેટલા વાળ દરરોજ ખરી જતા હોય છે? જવાબઃ તો આ વાતનો પણ જવાબ અહીં આપને બતાવીશુ, એક વ્યક્તિના દરરોજ સરેરાશ 200 વાળ ખરી જતા હોય છે.
  • પ્રશ્ન-3: હાલમાં ચોમાસાનો માહોલ છે અને ગાજવીજ દરરોજ જોઈ રહ્યા છો, તમને સવાલ થાય છે કે એક સેકન્ડમાં કેટલીવાર આકાશમાંથી વિજળી ધરતી પર પડે છે? જવાબઃ પ્રતિ સેકન્ડ લગભગ 100 વાર વિજળી પડે છે.
  • પ્રશ્ન-4: તમારા શરીરમાં કેટલુ આયર્ન હોય છે? જવાબઃ એક વ્યક્તિના શરીરમાં લગભગ 1 ઈંચ લાબી ખીલી બની શકે એટલુ આયર્ન હોય છે.
  • પ્રશ્ન-5: વિશ્વમાં એવી કઈ જગ્યા છે જ્યાં એક પણ પુરુષ નથી, જ્યાં લગ્ન કરવા માટે મહિલાઓએ તડપવુ પડે છે?

જવાબઃ તમને આમતો સવાલ વાંચીને નવાઈ જરુર લાગી હશે. પરંતુ આ વાત સાચી છે. એક એવુ પણ ગામ છે દુનિયામાં જ્યાં એક પણ પુરુષ નથી કે જેની સાથે ગામની મહિલાઓ લગ્ન કરી શકે. અહીં અવિવાહીત પુરુષો નહી હોવાને લઈ યુવતીઓ પુરુષોને પૈસા આપીને પરણવા માટે તૈયાર હોય છે. આ ગામ બ્રાઝિલના નોઈવામાં આવેલુ ગામ છે. જે એક પહાડી વિસ્તારમાં આવેલુ ગામ છે અને જ્યાં 600 જેટલી મહિલાઓ વસવાટ કરે છે. અહીં યુવતીઓને પુરુષોની તડપ હોય છે કે તેમની સાથે કોઈ લગ્ન કરે.

ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?
Baba Vanga એ દેશ માટે કરી 5 ચોંકાવનારી ભવિષ્યવાણી, જાણો

આ પણ વાંચોઃ Aravalli: મેઘરજમાં શ્વાનનો આતંક, 6 રાહદારીઓને બચકા ભરતા હોસ્પિટલ ખસેડ્યા

નોલેજના તમામ સમાચાર વાંચવા માટેઅહીં ક્લિક કરો

Published On - 9:41 pm, Tue, 4 July 23

Next Article