Pustak na pane thi: દેશના ત્રિરંગામાંથી રેંટિયો કેમ દૂર થયો, ગાંધીજીએ નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાનો કેમ ઇન્કાર કર્યો ?

|

Aug 11, 2023 | 4:17 PM

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: દેશના ત્રિરંગામાંથી રેંટિયો કેમ દૂર થયો, ગાંધીજીએ નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાનો કેમ ઇન્કાર કર્યો ?

Follow us on

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  અડધી રાત્રે આઝાદીના  પૃષ્ઠ નંબર  192-193 ઉપર આવેલી વિગતો કે  ગાંધીજીએ  નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાની શા માટે ના પાડી, તેમજ  નવા રાષ્ટ્રધ્વજમાંથી  રેંટિ્યો કેમ દૂર કરવામાં આવ્યો?

 

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

Published On - 11:29 pm, Sat, 20 August 22

Next Article