Pustak na pane thi: પ્રમુખ સ્વામી નગરના સ્વયંસેવકો કેમ થાકતા જ નથી? 

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: પ્રમુખ સ્વામી નગરના સ્વયંસેવકો કેમ થાકતા જ નથી? 
pustak na pane thi 333
| Edited By: | Updated on: Jan 12, 2023 | 10:02 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ પુસ્તિકા ‘જેવા મે નીરખ્યા રે ‘ના પેજ નંબર 19   ઉપર સુંદર પ્રસંગ લખ્યો હતો કે  સારંગપુરમાં સ્વામીને એક  પ્રશ્ન પૂછવામાં  આવ્યો હતો કે   તમને શું થવું ગમે ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામીએ તુરંત કહ્યું કે સેવક,  એટલે જ તો પ્રમુખ સ્વામી નગરમાં કામ કરાત સ્વંયસેવકો જાણે  થાકતા જન થી, પોતાના ગુરૂમાંથી પ્રેરણા લઇને 80,000 સ્વયંસેવકો આ નગરમાં દિવસ રાત કામ કરી રહ્યા છે.