Gujarati NewsKnowledgePustak na pane thi which chief minister of gujarat did the best industrial development of the state au14533
Pustak na Pane thi: ગુજરાતના કયા મુખ્યપ્રધાને કર્યો રાજ્યનો સૌથી સારો ઔદ્યોગિક વિકાસ?
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
pustak na pane thi
Follow us on
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો ચાલો આજે જાણીએ પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર 107 ઉપર આપેલી માહિતી કે ગુજરાતના ક્યા મુખ્ય પ્રધાને ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ કર્યો