Pustak na pane thi: સોમનાથ મહાદેવની પ્રથમ પ્રતિષ્ઠા ક્યારે થઈ ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: સોમનાથ મહાદેવની પ્રથમ પ્રતિષ્ઠા ક્યારે થઈ ?
| Edited By: | Updated on: Oct 13, 2022 | 9:26 AM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક પ્રભાસ અને સોમનાથના પેજ નંબર 75-76 અને  77 ઉપરથી   રસપ્રદ અને ઐતિહાસિક વિગતો કે  સોમનાથ મહાદેવની પ્રથમ પ્રતિષ્ઠા ક્યારે થઈ?

 

Published On - 9:25 am, Thu, 13 October 22