Pustak na Pane thi: ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી પાસેથી અત્યારના નેતાઓ કઈં શીખ્યા છે ખરા ?

|

Nov 20, 2022 | 8:58 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na Pane thi: ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી પાસેથી અત્યારના નેતાઓ કઈં શીખ્યા છે ખરા ?
Pustak na pane thi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.  હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ  રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો  ચાલો આજે જાણીએ  પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર 107 ઉપર આપેલી માહિતી કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પાસેથી અત્યારના નેતાઓ શું શીખ્યા છે

Next Article