Pustak na pane thi: શું ચંદ્ર દેવની તપસ્યા પહેલાં પણ હતા સોમનાથ મહાદેવ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: શું ચંદ્ર દેવની તપસ્યા પહેલાં પણ હતા સોમનાથ મહાદેવ?
Pustak na pane thi
| Edited By: | Updated on: Oct 14, 2022 | 9:25 AM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક પ્રભાસ અને સોમનાથના પેજ નંબર  76 અને 77 ઉપરથી રસપ્રદ વિગતો કે ચંદ્ર દેવે મહાદેવની આરાધન ાકરી તે પહેલા  પણ સોમનાથ મહાદેવ હતા?

 

 

 

Published On - 9:25 am, Fri, 14 October 22