Pustak na pane thi: Valentines Day Special, ના ઉમ્ર કી સીમા હો

|

Feb 14, 2023 | 7:44 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  Valentines Day Special, ના ઉમ્ર કી સીમા હો
Pustak na pane thi EP-364

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં વેલેન્ટાઇન્સ ડે  સ્પેશિયલ લવ સ્ટોરીઓમાં વાત કરીએ  એવા વિવિધ યુગલની જેમના જીવનમાં  પ્રેમ  હતો ક્યારેક એકબીજા માટે નફરત પણ થઈ ગઈ અને ક્યાંક અફસોસ પણ રહી  ગયો.

વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક નફરત તો ક્યાંક અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી. આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા. વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ શ્રેણીમાં અહીં વાત કરવી છે. કરીના કપૂર અને  સેફ અલી ખાન તથા  અમૃતા સિંહની . સૈફ અલી ખાન કરતા અમૃતા સિંહ ઘણી મોટી વયની હતી તેમ છતાં આ કપલ પ્રેમમાં પડ્યું અને લગ્ન પણ કર્યા બે સંતાનોના માતા પિતા બન્યા બાદ તેઓ છૂટા પડી ગયા અને  એક સમયે સૈફ અલી ખાનને અન્કલ કહેનારી  કરીના કપૂર આજે  સેફ અલી ખાનની પત્ની છે  આ પ્રેમ કહાની  ઘણી અલગ છે  તો ચાલે આજે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે જાણીએ આ લવ સ્ટોરી વિશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article