Pustak na pane thi: વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ, ઈસ બાર ઈષ્ક સચ્ચા હૈ !

|

Feb 06, 2023 | 9:20 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ, ઈસ બાર ઈષ્ક સચ્ચા હૈ !
Pustak na pane thi Ep 353

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં વાત કરીશું વેલેન્ટાઇન્સ ડે અંગે. આજે બીજી લવ સ્ટોરીમાં વાત કરીએ નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકની પ્રેમ કહાણી અંગે

વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની  જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક  નફરત તો ક્યાંક  અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી.  આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો  નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા. આજે વાત કરવી છે નસીરુદ્દીન શાહની લવ સ્ટોરીની. તેમને જીવનમાં બે વાર પ્રેમ થયો હતો અને માત્ર 20 વર્ષની વયે તેમણે પોતાના પ્રથમ પ્રેમ સાથે લગ્ન પણ કરી લીધા હતા. ત્યાર બાદ તેમના જીવનમાં રત્ના પાઠક કેવી રીતે આવ્યા અને  તે સમયમાં  લિવ ઇનમાં રહેતા હતા. ત્યાર બાદ આજે તેઓ માને છેકે પહેલો પ્રેમ બહુ કાચી વયે થયો હતો. તો ચાલો આજે જાણીએ  કે તેમના જીવનમાં લવ હેટ અને રિગ્રેટની કેવી પરિસ્થિતિઓ આવી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Published On - 9:44 am, Sun, 5 February 23

Next Article