Pustak na pane thi: વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ, 40 દિવસનું હનીમૂન અને લગ્ન ચાલ્યા માંડ 4 વર્ષ !

|

Feb 06, 2023 | 9:21 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ, 40 દિવસનું હનીમૂન અને લગ્ન ચાલ્યા માંડ 4 વર્ષ !
Pustak na pane thi Ep 352

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં વાત કરીશું વેલેન્ટાઇન્સ ડે અંગે. વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની  જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક  નફરત તો ક્યાંક  અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી.  આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો  નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા.

સામંથા અને ચૈતન્ય નગા એવું યુગલ છે  જેઓ એકબીજા માટે અપ્રતિમ લાગણી ધરાબતા હતા, તેમના લગ્ન ટોક  ઓફ ધ ટાઉન બન્યા હતા અને  લગ્નમાં 10 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી હતી તેમનું 40 દિવસ સુધી હનિમૂન મનાવ્યું હતું અને  તેઓ 4 વર્ષમાં જ છૂટા પડી ગયા.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

Published On - 9:54 am, Sat, 4 February 23

Next Article