Gujarati NewsKnowledgePustak na pane thi: RSS in Pune did not hoist India's national flag on that Azad Day in 1947
Pustak na pane thi: પૂનામાં RSSએ 1947ના એ આઝાદ દિને ભારતનો રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો,શું હતું કારણ
Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
Pustak na pane thi
Follow us on
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક અડધી રાત્રે આઝાદીના પૃષ્ઠ નંબર 269 ઉપર આપેલી ઐતિહાસિક વિગતો કે શા માટે પૂનામાં RSSએ 1947ના એ આઝાદ દિને ભારતનો રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો?