Pustak na pane thi: કલામની કવિતામાં વણાઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ!

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  કલામની કવિતામાં વણાઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ!
pustak na pane thi 324
| Edited By: | Updated on: Jan 04, 2023 | 10:11 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ લિખિત  પુસ્તક પરાત્પરના પેજ નંબર  19 ઉપર વર્ણવેલો  સ્વાનુભવ કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના સર્જનમાં , તેમની કવિતામાં કેવી રીતે પ્રમુશસ્વામી મહારાજ વણાઈ  ગયા હતા!