Pustak na pane thi: એકને લોહીથી પત્ર લખી પત્ની બનાવી, બીજી માટે 50 કરોડ ચૂકવ્યા !

|

Feb 16, 2023 | 9:34 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: એકને લોહીથી પત્ર લખી પત્ની બનાવી, બીજી માટે 50 કરોડ ચૂકવ્યા !
pustak na pane thi EP 367

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં વેલેન્ટાઇન્સ ડે  સ્પેશિયલ લવ સ્ટોરીઓમાં વાત કરીએ એવા વિવિધ યુગલની જેમના જીવનમાં  પ્રેમ  હતો ક્યારેક એકબીજા માટે નફરત પણ થઈ ગઈ અને ક્યાંક અફસોસ પણ રહી  ગયો.

વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક નફરત તો ક્યાંક અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી. આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા. વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ શ્રેણીમાં અહીં વાત કરવી છે.  આમિર ખાન અને તેની પ્રથમ પત્ની   રીનાની, રીના સાથે આમિર તેની કારકિર્દીની શરૂઆતમાં જ પ્રેમમાં પડ્યો હતો અને લગ્ન કરી લીધા હતા. આ લગ્નજીવન ઘણું લાંબુ ચાલ્યું. આ બંને આદર્શ કપલ માનવામાં આવતા હતા જોકે  લગાન ફિલ્મ દરમિયાન આમિર ખાન કીરણ રાવ સાથે  રીલેશનમાં આવ્યો અને  કીરણ રાવ સાથે લગ્ન કર્યા બાદ  તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા છે. તો આખરે આમિરના જીવનમાં  લવહેટ અને રિગ્રેટનો કેવો અનુભવ રહ્યો, આવો જાણીએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Next Article