પુસ્તકના પાનેથી: કેવી રીતે થયો તાલિબાનનો જન્મ?

|

Aug 01, 2022 | 10:41 PM

Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

પુસ્તકના પાનેથી: કેવી રીતે થયો તાલિબાનનો જન્મ?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 156 ઉપર ઉલ્લેખ છે  કે તાલિબાનનો  જન્મ કેવી રીતે થયો હતો.કે નટવર સિંહે આ પેજ ઉપર અમેરિકાની ભૂમિકાની પણ વિગતે વાત કરી છે.

Published On - 9:50 pm, Sat, 9 July 22

Next Article