Pustak na pane thi: કેવી હતી પ્રમુખસ્વામી અને મહંત સ્વામીની પહેલી મુલાકાત?

|

Jan 08, 2023 | 9:17 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: કેવી હતી પ્રમુખસ્વામી અને મહંત સ્વામીની પહેલી મુલાકાત?
Pustak na pane thi 328

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ પુસ્તિકા જેવા મે નીરખ્યા રે ના પેજ નંબર 10 ઉપર આપેલી માહિતી  કે પ્રમુખસ્વામી અને મહંત સ્વામી મહારાજની પ્રથમ મુલાકાત કેવી હતી?  જેવા મે નીરખ્યા રે  પુસ્તિકામાં વિવિધ સંતોએ પ્રમુખસ્વામી સાથેના પોતાના અનુભવોનું આલેખન કર્યું છે  તેમાં મહંત સ્વામીએ પણ પોતાનો  પ્રસંગ લખ્યો છે  કે તેમની અને સ્વામી બાપાની પ્રથમ મુલાકાત  કેવી હતી? આ પ્રથમ મુલાકાત સમયે તેમને કેવો અનુભવ થયો હતો. આ મુલાકાથ થઈ તે સમયે મહંત સ્વામી સાધુ નહોતા થયા તેઓ યુવક  તરીકે સત્સંગમાં હતા આ સમયે તેમને અદભુત અનુભવ થયો  હતો.

 

Bael Juice Benefits: ગરમીમાં બીલીનું શરબત પીવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા
Plant In Pot : લવંડરના છોડને ઘરે સરળ ટીપ્સથી ઉગાડો
આ રીતે જીરું ખાવાનું શરૂ કરો, તમારું પેટ સ્વસ્થ રહેશે
'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?
લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી

Published On - 9:16 am, Sun, 8 January 23