Pustak na pane thi: ખબર અંતર પૂછવા કોઈ 10 માઈલ ચાલે ખરું ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  ખબર અંતર પૂછવા કોઈ 10 માઈલ ચાલે ખરું ?
| Edited By: | Updated on: Sep 24, 2022 | 9:24 AM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક  ‘રાષ્ટ્ર ચિંતક પંડિત દિનદયાળ ઉપાધ્યાય‘ના પેજ નંબર 117-118 ઉપર આપેલી રસપ્રગ વિગતો કે શા માટે પંડિત દિનયદયાળ ઉપાધ્યાય 10 કિલોમીટર ચાલ્યા અને તેમણે કોના ખબરઅંતર પૂછ્યા હતા.