સદીઓ જુના છે ભારત અને થાઈલેન્ડના સંબંધો, ભારતની જેમ જ થાઈલેન્ડવાસીઓ માટે રામાયણનું છે મહત્વનું સ્થાન

થાઈલેન્ડનો ભારત સાથે સદીઓ જૂનો નાતો છે. ન માત્રા વ્યાપારિક સંબંધો પરંતુ આપણા ધાર્મિક ગ્રંથો અને ખાસ કરીને ભગવાન રામ અને રામાયણમા ત્યાંના લોકોને ઘણી શ્રદ્ધા છે. ત્યાંના સૌપ્રથમ રાજાએ જ્યારે રાજવંશની શરૂઆત કરી તો પોતાને રામ 1ની ઉપાધિ આપી આપી હતી.

સદીઓ જુના છે ભારત અને થાઈલેન્ડના સંબંધો, ભારતની જેમ જ થાઈલેન્ડવાસીઓ માટે રામાયણનું છે મહત્વનું સ્થાન
| Updated on: Apr 10, 2025 | 7:36 PM

વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષિત કરતો દેશ થાઈલેન્ડ છે. થાઈલેન્ડનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત અને થાઈલેન્ડના સંબંધો સદીઓ જુના છે. એક સમયે થાઈલેન્ડ સિયામ તરીકે જાણીતો હતો. આગળ જતા તેનુ નામ બદલીને થાઈલેન્ડ કરી દેવાયુ. ત્યારે થાઈલેન્ડનો શું અર્થ છે અને ભારત સાથે તેના સંબંધો ક્યારથી અને કેવી રીતે છે તેના વિશે જાણીએ. થાઈલેન્ડ એક અત્યંત રમણીય અને સુંદર દેશ છે. તે મુસ્કાન (હાસ્ય)ની ભૂમિ તરીકે પણ જાણીતો છે. એક સમયે થાઈલેન્ડનું નામ સિયામ હતુ. ત્યારે આવો સૌપ્રથમ જાણીએ સિયામ નું નામ થાઈલેન્ડ કેવી રીતે પડ્યુ. કેવી રીતે બન્યો થાઈલેન્ડ? થાઈલેન્ડમાં દુનિયાભરમાંથી અનેક પ્રવાસીઓ આવે છે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે અહીં અત્યંત સુંદર બીચ, વિશ્વભરના પ્રસિદ્ધ ખાન-પાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં યાત્રિકોનો એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલો હતો. થાઈલેન્ડ એટલે કે સિયામનો ઈતિહાસ પણ એટલો જ પ્રાચીન છે. છઠ્ઠી અને 11મી સદીની વચ્ચે, દક્ષિણપશ્ચિમ ચીનમાંથી મોટી સંખ્યામાં તાઈ-ભાષી જૂથો મુખ્ય ભૂમિ દક્ષિણપૂર્વ એશિયામાં સ્થળાંતરિત થયા....

Published On - 6:46 pm, Thu, 10 April 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો