GK Quiz : વિશ્વમાં પરીક્ષાઓની શરૂઆત કરનાર પ્રથમ દેશ કયો? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

|

Jun 15, 2023 | 3:21 PM

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ

GK Quiz : વિશ્વમાં પરીક્ષાઓની શરૂઆત કરનાર પ્રથમ દેશ કયો? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz

Follow us on

આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સની ખૂબ જ જરૂર પડે છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો Current Affairs 14 June 2023: ડિજિટલ પેમેન્ટ રેન્કિંગમાં ભારતનો ક્રમ શું છે? આવા જ કરન્ટ અફેર્સ જાણો એક ક્લિકમાં

નોલેજની વાત આવે ત્યારે આપણે કહીએ છીએ કે તેનું જનરલ નોલેજ બહુ ગજબનું છે, તેને કંઈ પણ પૂછો, તે બધું જ કહી દે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલો પણ જણાવવા જઈ રહ્યા છીએ, જેના જવાબો જાણ્યા પછી તમારું GK પણ સારું થઈ જશે.

BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
  • પ્રશ્ન 1 – એવું કયું ફળ છે, જેના બીજમાં ઝેર હોય છે?
    જવાબ – સફરજન
  • પ્રશ્ન 2 – Colgate કયા દેશની કંપની છે?
    જવાબ – અમેરિકા
  • પ્રશ્ન 3 – છઠ્ઠ પૂજા કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે?
    જવાબ – બિહાર
  • પ્રશ્ન 4 -વિશ્વનું સૌથી મોંઘું ફળ કયું છે, જેના એક નંગની કિંમત 3.28 લાખ રૂપિયા છે?
    જવાબ – બેઇજિંગ હિમ સ્ટ્રોબેરી
  • પ્રશ્ન 5 – કયા ફળને પાકવામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે?
    જવાબ – આનાનાસ
  • પ્રશ્ન 6 – સિનેમાનો ઉધોગ ભારતના કયા શહેરમાં આવેલો છે?
    જવાબ – મુંબઈ
  • પ્રશ્ન 7 – વિશ્વમાં પરીક્ષાઓની શરૂઆત કરનાર સૌપ્રથમ દેશ કયો છે?
    જવાબ – ચીન
  • પ્રશ્ન 8 – કયા દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક વર્ષનો હોય છે?
    જવાબ – સ્વિત્ઝર્લેન્ડ
  • પ્રશ્ન 9 – કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે?
    જવાબ: હિપ્પોપોટેમસ
  • પ્રશ્ન 10 – એવું કયું ફળ છે જેને ધોયા વિના ખાઈ શકાય છે?
    જવાબ – કેળું
  • પ્રશ્ન 11 – એવું કયું પ્રાણી છે જેને આંખો હોતી નથી?
    જવાબ – અળસિયા
  • પ્રશ્ન 12 – વિશ્વમાં એવો કયો જીવ છે, જેને 32 મગજ, 300 દાંત અને 10 આંખો હોય છે?
    જવાબ – જળો
  • પ્રશ્ન 13 – કેળું કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે?
    જવાબ – કંબોડિયા
  • પ્રશ્ન 14 – ભારતનું કયું રાજ્ય સૌથી અમીર છે?
    જવાબ – મહારાષ્ટ્ર
  • પ્રશ્ન 15 – એશિયાનું સૌથી જૂનું શેર માર્કેટ કયું છે?
    જવાબ – બોમ્બે સ્ટોક એક્સચેન્જ

 

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article