GK Quiz : ભારતના કયા વડાપ્રધાને એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી ? જાણો સૌથી વધુ વિદેશ પ્રવાસ કરનાર ભારતના વડાપ્રધાન વિશે

|

Jul 13, 2023 | 2:06 PM

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી નીવડશે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : ભારતના કયા વડાપ્રધાને એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી ? જાણો સૌથી વધુ વિદેશ પ્રવાસ કરનાર ભારતના વડાપ્રધાન વિશે
Gk Quiz

Follow us on

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી નીવડશે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય.

આ પણ વાંચો Chandrayaan 3 Mission: જાણો ચંદ્રયાન 3 મિશનથી જોડાયેલી મહત્વની વાતો

પ્રશ્ન – ચંદ્ર પર રમાયેલી પ્રથમ રમત કઈ છે?
જવાબ – ગોલ્ફ

આજનું રાશિફળ તારીખ : 27-09-2024
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય

પ્રશ્ન – શું તમે જાણો છો કે એવું કયું ફળ છે જેમાં તમામ વિટામિન્સ હોય છે?
જવાબ – પપૈયું

પ્રશ્ન – એવો કયો તહેવાર છે, જે પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ – દિવાળી

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – ચીન

પ્રશ્ન – માનવ શરીરનો કયો ભાગ છે, જે જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલા જાય છે?
જવાબ – દાંત

પ્રશ્ન – એવું કયું ફળ છે જેને પાકતાં લગભગ 2 વર્ષ લાગે છે?
જવાબ – પાઈનેપલ

પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?
જવાબ – ડોલ્ફિન

પ્રશ્ન – કયા મુઘલ શાસકે તાજમહેલ બંધાવ્યો હતો?
જવાબ – મુઘલ બાદશાહ શાહજહાં

પ્રશ્ન – મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે?
જવાબ – લગભગ 15 વર્ષ

પ્રશ્ન – એવું કયું પક્ષી છે જે માત્ર વરસાદનું પાણી પીવે છે?
જવાબ – ચાતક

પ્રશ્ન – વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશમાં બની હતી?
જવાબ – જર્મનીમાં

પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી આંખોની રોશની વધે છે?
જવાબ – કિવી

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ચાંદી જોવા મળે છે?
જવાબ – રાજસ્થાન રાજ્યમાં

પ્રશ્ન – ભારતના કયા વડાપ્રધાને એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી?
જવાબ – ચૌધરી ચરણસિંહ

  • ચૌધરી ચરણસિંહે એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી
  • ચરણસિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા
  • 8 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 દરમિયાન વડાપ્રધાન હતા

chudhari charan singh

ભારતના કયા વડાપ્રધાને સૌથી વધુ વિદેશ પ્રવાસ કર્યા છે?

  • ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ વિદેશ પ્રવાસ કર્યા છે
  • ઈન્દિરા ગાંધી વર્ષ 1966થી 1977 અને 1980થી 1984 સુધી વડાપ્રધાન રહ્યા
  • ઈન્દિરા ગાંધીએ 15 વર્ષના કાર્યકાળમાં 113 દેશની મુલાકાત લીધી હતી
  • Indira Gandhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી કેટલા વિદેશ પ્રવાસ કર્યા છે?

  • મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા
  • જૂન 2023 સુધીમાં, નરેન્દ્ર મોદીએ 71 વિદેશ પ્રવાસ કર્યા છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે
  • ફ્રાન્સનો પ્રવાસ નરેન્દ્ર મોદીનો 72મો વિદેશ પ્રવાસ છે

PM modi

 

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:17 pm, Thu, 13 July 23

Next Article