GK Quiz : વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી હતી ? જાણો ગુજરાતમાં સૌપ્રથમ ઘડિયાળ કયારે બનાવવામાં આવી

|

Aug 02, 2023 | 12:36 PM

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને વિશ્વને સારી રીતે સમજવામાં તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.

GK Quiz : વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી હતી ? જાણો ગુજરાતમાં સૌપ્રથમ ઘડિયાળ કયારે બનાવવામાં આવી
GK Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજનો (General Knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ જે કોઈ ચોક્કસ વિષય માટે વિશિષ્ટ નથી. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને વિશ્વને સારી રીતે સમજવામાં તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો વાંચવા અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો શું ગુજરાતમાં ગાંજાની (cannabis) ખેતી કરવી કાયદેસર છે ? જાણો ભારતમાં ક્યાં થાય છે ગાંજાની ખેતી

પ્રશ્ન – કયા પ્રાણીનો એક દાંત હંમેશા વધે છે?
જવાબ – ખિસકોલી

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

પ્રશ્ન – માનવ હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?
જવાબ – લગભગ 72 વખત

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે?
જવાબ – કેરળ

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે સૂકાય ત્યારે 2 કિલો, ભીની થાય ત્યારે 1 કિલો અને બળી જાય ત્યારે 3 કિલો થઈ જાય છે?
જવાબ – સલ્ફર

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – આંધ્રપ્રદેશમાં

પ્રશ્ન – કયા દેશમાં અંગ્રેજી સૌથી વધુ બોલાય છે?
જવાબ – અમેરિકામાં

પ્રશ્ન – સૌથી વધુ કાચ કયા દેશમાં જોવા મળે છે?
જવાબ – ચીનમાં

પ્રશ્ન – નારિયેલનું સૌથી મોટું ઉત્પાદક કયું છે?
જવાબ -ઇન્ડોનેશિયા

પ્રશ્ન – કાજુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે?
જવાબ – કેરળમાં

પ્રશ્ન – કઈ નદીને રાજસ્થાનની જીવાદોરી કહેવામાં આવે છે?
જવાબ – ચંબલ

પ્રશ્ન – કઈ નદી “દક્ષિણ ગંગા” તરીકે ઓળખાય છે?
જવાબ – ગોદાવરી નદી

પ્રશ્ન – કેરી અને ગાજરમાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ – વિટામિન A

પ્રશ્ન – વિશ્વની પ્રથમ ઘડિયાળ કોણે અને કયા દેશમાં બનાવવામાં આવી હતી?
જવાબ – પીટર હેનલેન, જર્મની

વિશ્વની સૌપ્રથમ ઘડિયાળ જર્મન વૈજ્ઞાનિક પીટર હેનલેને બનાવી હતી. આ ઘડિયાળને “પોમેન્ડર વોચ ઓફ 1505” તથા “વોચ 1505”ના નામથી ઓળખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વની પ્રથમ ઘડિયાળ 500 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. આ એવી પ્રથમ ઘડિયાળ હતી જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી હતી.

ગુજરાતમાં પ્રથમ ઘડિયાળ બનાવવાનું કારખાનું વર્ષ 1946માં મોરબીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ કારખાનામાં બનેલી કેટલીક ઘડિયાળો આજે પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article