GK Quiz : દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જાણો ભારતમાં ક્યારે આવી વીજળી

|

Jul 30, 2023 | 12:07 PM

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જાણો ભારતમાં ક્યારે આવી વીજળી
Gk Quiz

Follow us on

GK Quiz : આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : ગુજરાતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ અમદાવાદમાં છે, જાણો વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયાં આવેલું છે ?

પ્રશ્ન – ભારતનો કયો મેળો અવકાશમાંથી પણ જોઈ શકાય છે?
જવાબ – કુંભ મેળો

દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી

પ્રશ્ન – મીની તાજમહેલ તરીકે કોણ ઓળખાય છે?
જવાબ – બીબી કા મકબરા

પ્રશ્ન – ભારતની પ્રથમ ફિલ્મ કઈ છે?
જવાબ – રાજા હરિશ્ચંદ્ર, તે એક મૂક ફિલ્મ હતી

પ્રશ્ન – ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે?
જવાબ – બુલંદ દરવાજો

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં રાવણનું મંદિર છે?
જવાબ – કર્ણાટકના માંડ્યા જિલ્લામાં માલાવલી નામના સ્થળે રાવણનું મંદિર છે, જ્યાં લોકો શિવના મહાન ભક્ત તરીકે રાવણની પૂજા કરે છે. રાજસ્થાનના જોધપુરમાં પણ રાવણનું મંદિર છે.

પ્રશ્ન – કયું પ્રાણી ભૂખ્યું હોય ત્યારે કાંકરા અને પથ્થર ખાય છે?
જવાબ – મગર

પ્રશ્ન – કયું શહેર પેઠા નગરી તરીકે ઓળખાય છે?
જવાબ – આગ્રા

પ્રશ્ન – ઇંડા ઉત્પાદનમાં ભારત કયા ક્રમ છે?
જવાબ – ત્રીજા ક્રમે

પ્રશ્ન – કયું પક્ષી સૌથી વધુ ઇંડા મૂકે છે?
જવાબ – સૌથી વધુ ઈંડા આપતું પક્ષી ઉત્તર અમેરિકામાં જોવા મળતું બ્રાઉન તેતર છે, તે એક પ્રજનન ઋતુમાં 22 ઈંડાં સુધી મૂકે છે. સામાન્ય રીતે તે 16થી 18 ઈંડાં મૂકે છે.

પ્રશ્ન – દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ?
જવાબ – કોલકાતા

કોલકાતા (તે વખતના કલકત્તા)ને ભારતમાં સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી. આ શહેરમાં પ્રથમ વખત 1879માં વીજળીની સુવિધા મળી હતી, ત્યારબાદ વર્ષ 1881માં બીજી વખત વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય એશિયામાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટ 5 ઓગસ્ટ 1905ના રોજ બેંગ્લોરમાં પ્રગટાવવામાં આવી હતી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article