GK Quiz : ભારતનું પ્રથમ કમ્પ્યુટર ક્યારે અને કોણે બનાવ્યું હતું ? જાણો ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટર વિશે

|

Aug 09, 2023 | 8:43 PM

જનરલ નોલેજમાં વિજ્ઞાન, રાજકારણ, રમતગમત, ઇતિહાસ, ભૂગોળ, જીવવિજ્ઞાન, ફેશન વગેરે જેવા ઘણા વિષયોનો સમાવેશ થાય છે. તમારું GK વધારવા માટે આજે અમે જનરલ નોલેજ ક્વિઝ લઈને આવ્યા છીએ.

GK Quiz : ભારતનું પ્રથમ કમ્પ્યુટર ક્યારે અને કોણે બનાવ્યું હતું ? જાણો ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટર વિશે
GK Quiz

Follow us on

GK Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય વિવિધ વર્ગોની પરીક્ષાઓમાં જનરલ નોલેજના (General Knowledge) પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એટલો મોટો વિષય છે કે તે સમુદ્રની જેમ વધી રહ્યો છે, જેનો કોઈ અંત નથી. જનરલ નોલેજમાં વિજ્ઞાન, રાજકારણ, રમતગમત, ઇતિહાસ, ભૂગોળ, જીવવિજ્ઞાન, ફેશન વગેરે જેવા ઘણા વિષયોનો સમાવેશ થાય છે. તમારું GK વધારવા માટે આજે અમે જનરલ નોલેજ ક્વિઝ લઈને આવ્યા છીએ. આ પ્રશ્નોના જવાબો તમને તમારું જ્ઞાન વધારવામાં ઘણી મદદ કરશે.

આ પણ વાંચો GK Quiz : વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ અને સૌથી ટૂંકું બંધારણ ક્યા દેશનું છે ? શું ભારતનું બંધારણ આમાં સામેલ છે ?

પ્રશ્ન – ખાટા ફળોમાં કયું એસિડ જોવા મળે છે?
જવાબ – સાઇટ્રિક એસિડ

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

પ્રશ્ન – મહાન સમ્રાટ અશોક કોના અનુગામી હતા?
જવાબ – બિંદુસારના

પ્રશ્ન – ભારતીય બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો?
જવાબ – વર્ષ 1950માં

પ્રશ્ન – રોલેટ એક્ટ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો?
જવાબ – વર્ષ 1919માં

પ્રશ્ન – મહારાણા પ્રતાપ કોને ‘બુલબુલ’ કહેતા હતા?
જવાબ – પોતાના ઘોડાને

પ્રશ્ન – અમેરિકાના પ્રખ્યાત બોક્સર ઇવેન્ડર હોલીફિલ્ડને કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ – ઈવેન્ડર ‘ધ રિયલ ડીલ’

પ્રશ્ન – સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર ક્યાં હતું?
જવાબ – લોથલમાં

પ્રશ્ન – જૈન ધર્મમાં મહાવીરને શું માનવામાં આવે છે?
જવાબ – વાસ્તવિક સ્થાપક

પ્રશ્ન – એરોપ્લેનના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે?
જવાબ – નાઈટ્રોજન

પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ કાર છે?
જવાબ – દિલ્હીમાં

પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત IAS પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી?
જવાબ – વર્ષ 1950માં

પ્રશ્ન – કયું ફળ પાકવામાં બે વર્ષ લે છે?
જવાબ – પાઈનેપલ

પ્રશ્ન – ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું હતું ?
જવાબ – સિદ્ધાર્થ

ભારતમાં ડેવલપ્ડ થયેલું પ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ હતું. આ કમ્પ્યુટર ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ વર્ષ 1986માં 16 ઓગસ્ટના રોજ બેંગ્લોર હેડ પોસ્ટ ઓફિસ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર

ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટરનું નામ પરમ-8000 હતું. પ્રથમ સુપર કમ્પ્યુટર 1991માં ભારતમાં આવ્યું હતું. આ કમ્પ્યુટર પરમ 8000 C-DAC દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેના ડિરેક્ટર ડૉ. વિજય પાંડુરંગ ભાટકર હતા.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article