GK Quiz : રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે ? ભારત આનો જવાબ નથી

|

Jul 25, 2023 | 2:09 PM

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે છે, ત્યારે તેમાં પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા પ્રશ્નો પુછવામાં આવે છે.

GK Quiz : રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે ? ભારત આનો જવાબ નથી
Gk Quiz

Follow us on

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ, તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે છે, ત્યારે તેમાં પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા પ્રશ્નો પુછવામાં આવે છે.

આ પણ વાંચો Knowledge : આ દેશોમાં બાળકોના નામકરણને લઈને છે કડક કાયદો, ઉલ્લંઘન કરવા પર માતા-પિતાને થઈ શકે છે જેલ

પ્રશ્ન – કયા દેશના લોકો બિલાડીને ભગવાનની જેમ પૂજે છે?
જવાબ – ઇજિપ્તમાં

Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર

પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી દાંત સાફ થાય છે?
જવાબ – પપૈયું

પ્રશ્ન – કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે?
જવાબ – શુક્ર ગ્રહને

પ્રશ્ન – ભારતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે?
જવાબ – આસામમાં

પ્રશ્ન – ડ્રોનની શોધ કયા દેશમાં થઈ હતી?
જવાબ – ઓસ્ટ્રેલિયામાં

પ્રશ્ન – ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી કયા રાજ્યમાં ખોલવામાં આવી હતી?
જવાબ – ગુજરાતમાં

પ્રશ્ન – કોલસાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ક્યું છે?
જવાબ – ભારત ત્રીજા ક્રમે

પ્રશ્ન – ભારતનો પ્રથમ કાચનો પુલ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો?
જવાબ – ઉત્તરાખંડમાં

પ્રશ્ન – વધુ પડતું લાલ મરચું ખાવાથી કયો રોગ થાય છે?

જવાબ  –  અલ્સર

પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ કાપડ ઉદ્યોગ કયા રાજ્યમાં છે?
જવાબ  –  ગુજરાત

પ્રશ્ન – રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે?
જવાબ – થાઈલેન્ડ

થાઈલેન્ડનું રાષ્ટ્રીય પુસ્તક રામાયણ છે. થાઈલેન્ડમાં થેરવાદ બૌદ્ધને માનવા વાળા લોકો મોટી સંખ્યામાં હોવા છતાં, ત્યાંનો રાષ્ટ્રીય ધર્મગ્રંથ રામાયણ છે. જેને થાઈ ભાષામાં ‘રામ-કીન’ કહે છે, જેનો અર્થ થાય છે રામ-કીર્તિ, જે વાલ્મીકિ રામાયણ પર આધારિત છે.

થાઈલેન્ડમાં રામાયણ અનુસાર થાઈલેન્ડના રાજાઓ પોતાને શ્રી રામના વંશજ માનતા હતા. રામાયણની કથા થાઈલેન્ડમાં ખૂબ જ લોકપ્રિય છે. ખ્રિસ્ત પછીની શરૂઆતની સદીઓમાં, ઘણા રાજાઓને ‘રામ’ નામ આપવામાં આવ્યું હતું. રામાયણની વિવિધ નાટ્ય આવૃત્તિઓ અને રામાયણ પર આધારિત નૃત્યોનું આયોજન થાઈલેન્ડ અને દક્ષિણ-પૂર્વ એશિયાના વિવિધ દેશો જેમ કે ઈન્ડોનેશિયા, મલેશિયા, કંબોડિયા વગેરેમાં કરવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article