world oldest railway station
GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગાળ, વિજ્ઞાન, કલા સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોની ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા નોલેજમાં વધારો કરી શકો છો.
- ભારતમાં રેલવેની પ્રથમ પ્લેટફોર્મ ટિકિટ ક્યાં જાહેર કરવામાં આવી હતી? લાહોર
- વિશ્વનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ક્યું છે? લિવરપૂલ
- ભારતમાં સૌથી લાંબી રેલ ટનલ કયા બે શહેરો વચ્ચે આવેલી છે? મંકી હિલથી ખંડાલા
- રેલવેના પિતા કોને કહેવામાં આવે છે? જ્યોર્જ સ્ટીફન્સ
- વિશ્વનો સૌથી વધુ લવિંગ ઉત્પાદક દેશ કયો છે? ઝાંઝીબાર
- વિશ્વમાં કુદરતી રબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ? થાઈલેન્ડ
- વિશ્વની સૌથી વ્યસ્ત વેપારી નદી કઈ છે? રાઇન
- ‘વિશ્વ એઇડ્સ દિવસ’ કયા દિવસે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બર
- સ્ટોકહોમ પેલેસ ક્યાં આવેલો છે? સ્વીડન
- અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? રમત-ગમતમાં
અર્જુન એવોર્ડ સતત ચાર વર્ષ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન, શાનદાર નેતૃત્વ, ખેલદિલી અને શિસ્ત માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1961માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : GK Quiz : 100 અને 500ની નોટ પર હોય છે RBI ગવર્નરના હસ્તાક્ષર, શું તમે જાણો છો એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો