
GK Quiz : કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) કે ઈન્ટરવ્યુ પાસ કરવા માટે જનરલ નોલેજ તમને મદદ કરે છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજ તેમજ કરન્ટ અફેર્સના પ્રશ્નો પુછાતા હોય છે. તમારું જનરલ નોલેજ સારું હશે તો તમે સરળતાથી પરીક્ષા કે ઈન્ટરવ્યુ પાસ કરી શકશો. તેથી જ અમે તમારા માટે જનરલ નોલેજના સરળ અને મહત્વપૂર્ણ પ્રશ્નો લાવ્યા છીએ. જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz: પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જાણો ભારતમાં ક્યારે છપાયું પ્રથમ પુસ્તક
પ્રશ્ન – કયા ફળના બીજ સાપનું ઝેર ઉતારે છે?
જવાબ – આમલીના બીજ
પ્રશ્ન – ભારત સિવાય વિશ્વમાં સૌથી વધુ ભારતીયો કયા દેશમાં રહે છે?
જવાબ – અમેરિકામાં
પ્રશ્ન – ખાલી પેટ જલેબી ખાવાથી કયો રોગ મટે છે?
જવાબ – માથાનો દુખાવો
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં દર વર્ષે લગ્ન માટે છોકરીઓનો મેળો ભરાય છે?
જવાબ – બિહારમાં
પ્રશ્ન – કયું પ્રાણી પાણીમાં રહીને પણ પાણી પીતું નથી?
જવાબ – દેડકા
પ્રશ્ન – ગાંધીજીના ચશ્મા કયા દેશે ખરીદ્યા હતા?
જવાબ – અમેરિકાએ
પ્રશ્ન – મનુષ્યનું સૌથી મજબૂત હાડકું ક્યું છે?
જવાબ – જડબાનું હાડકું
પ્રશ્ન – સૂર્યપ્રકાશમાંથી આપણને કયું વિટામિન મળે છે?
જવાબ – વિટામિન ડી
પ્રશ્ન – કયું વૃક્ષ ધૂળના પ્રદૂષણને રોકવામાં મદદરૂપ છે?
જવાબ – પીપળાનું વૃક્ષ
પ્રશ્ન – ભારતના કયા શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે?
જવાબ – હરિદ્વારને
પ્રશ્ન – દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી?
જવાબ – કોલકાતા
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં પતિ-પત્નીના છૂટાછેડા સૌથી ઓછા થાય છે?
જવાબ – ભારતમાં
પ્રશ્ન – અખરોટ ખાવાથી કયા રોગમાં ફાયદો થાય છે?
જવાબ – હાર્ટ એટેકમાં
પ્રશ્ન – કયા ફળનો રસ માત્ર એક કલાકમાં બગડી જાય છે?
જવાબ – શેરડીનો રસ
પ્રશ્ન – નારંગીમાં કયું વિટામિન સૌથી વધુ હોય છે?
જવાબ – વિટામિન સી
પ્રશ્ન – કયા દેશમાં શ્વાન પાળવા એ ગુનો છે?
જવાબ – આઈસલેન્ડ, આ ઉપરાંત ઉત્તર કોરિયામાં, સાઉદી અરેબિયા
ઈરાનની રાજધાની તેહરાનમાં પણ પ્રાણીઓ પાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં સરકાર દ્વારા શ્વાન અને બિલાડીઓને ઘરમાં રાખવાને ગુનો ગણવામાં આવે છે.