GK Quiz : ભારતમાં ATMની શરૂઆત ક્યારે થઈ હતી ? જાણો કઈ બેંકે શરૂ કર્યું હતું

|

Oct 02, 2023 | 6:49 PM

જનરલ નોલેજમાં રાજકારણ, અર્થતંત્ર, રમતગમત, વેપાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયોના સારા જ્ઞાન અને સમજણથી કોઈપણ વ્યક્તિ સરળતાથી સારા માર્ક્સ મેળવી શકે છે. ત્યારે આજે અમે આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : ભારતમાં ATMની શરૂઆત ક્યારે થઈ હતી ? જાણો કઈ બેંકે શરૂ કર્યું હતું
GK Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજ અથવા સામાન્ય જાગૃતિ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે. તો UPSC, સ્ટેટ પીસીએસ, બેંક ક્લાર્ક, SSC અને અન્ય પરીક્ષાઓ માટે જનરલ નોલેજ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરીક્ષાઓ પાસ કરવા માટે દરેક વ્યક્તિને GK વિષયોની સારી સમજ હોવી જોઈએ.

આ પણ વાંચો GK Quiz: વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો? તેનું વજન જાણીને ચોંકી જશો

જનરલ નોલેજમાં રાજકારણ, અર્થતંત્ર, રમતગમત, વેપાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયોના સારા જ્ઞાન અને સમજણથી કોઈપણ વ્યક્તિ સરળતાથી સારા માર્ક્સ મેળવી શકે છે. ત્યારે આજે અમે આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

પ્રશ્ન – પાણીપુરીની શરૂઆત કયા દેશમાં થઈ હતી?
જવાબ – ભારત

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં ચંદન સૌથી વધુ જોવા મળે છે?
જવાબ – કર્ણાટક

પ્રશ્ન – કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે?
જવાબ – 7 ખેલાડીઓ

પ્રશ્ન – માથુ કપાઈ જાય તો પણ કયું પ્રાણી જીવતું રહે છે?
જવાબ – વંદો

પ્રશ્ન – ભારતમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
જવાબ – કેરળમાં

પ્રશ્ન – ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે?
જવાબ – ઈન્દોર

પ્રશ્ન – ભારતમાં પ્રથમ ATM ક્યારે અને કઈ બેંકે શરૂ કર્યું હતું ?
જવાબ – 1987માં HSBC બેંકે

ભારતમાં પ્રથમ ATM 1987માં શરૂ થયું હતું. મુંબઈમાં HSBC બેંકની શાખા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારથી, વિશ્વભરમાં લાખો એટીએમ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ તેનો લાભ લઈ રહ્યો છે.

વિશ્વનું પ્રથમ ATM

ભારતમાં જન્મેલા વ્યક્તિએ ATMનો આઈડિયા આપ્યો હતો. ATM મશીન જોન શેફર્ડ-બેરોન અને તેમની એન્જિનિયરિંગ ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. વિશ્વનું પ્રથમ ATM 27 જૂન 1967ના રોજ ઉત્તર લંડનના એનફિલ્ડ શહેરમાં ખોલવામાં આવ્યું હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો