(1) તાજેતરમાં ઠાકર કેમિકલ્સ દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
અરુણ ગોયલ
અન્ય બ્રાન્ડ એમ્બેસેડર
(2) તાજેતરમાં વિશ્વ ટેલિકોમ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
17 મે
3) તાજેતરની કેબિનેટ બેઠકમાં ક્યા ક્ષેત્ર માટે, ₹ 17000 કરોડની ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપવામાં આવી છે?
IT હાર્ડવેર સેક્ટર
4) તાજેતરમાં ભુવનેશ્વર સ્થિત કયું મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સંરક્ષિત યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?
કપિલેશ્વર મંદિર
(5) કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા તાજેતરમાં કોનું પુસ્તક ‘મેડ ઈન ઈન્ડિયા : 75 ઈયર્સ ઓફ બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ’ પ્રકાશિત કરવામાં આવ્યું છે?
અમિતાભ કાન્ત
અન્ય મહત્વપૂર્ણ પુસ્તકો
(6) તાજેતરમાં ક્યા જૂથના પ્રમુખ એસપી હિન્દુજાનું નિધન થયું છે?
હિન્દુજા ગ્રુપ
(7) Paytm ની મૂળ કંપની ‘One97 Communications Limited’ ના પ્રમુખ અને COO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
ભાવેશ ગુપ્તા
(8) ‘યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય’ ક્યાં સ્થાપવામાં આવશે?
નવી દિલ્હી
(9) તાજેતરમાં કયા દેશે ઈચ્છામૃત્યુને કાયદેસર જાહેર કર્યું છે?
પોર્ટુગલ
(10) તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના અધ્યક્ષ તરીકે કોણે શપથ લીધા છે?
મનોજ સોની