ભારતીય સેનામાં કર્નલ અને વાયુસેનાના વિંગ કમાન્ડરની સેલરી કેટલી હોય છે?- વાંચો

સેનાની પ્રેસ કોન્ફરન્સ બાદ ગૂગલ પર કર્નલ સોફિયા અને વ્યોમિકા સિંહને લઈને અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ એ પણ સર્ચ કર્યુ કે આર્મીના કર્નલ અને વાયુસેનાના વિંગ કમાન્ડરની સેલરી કેટલી હોય છે? તેના વિશે રેન્ક મુજબ જાણીએ.

ભારતીય સેનામાં કર્નલ અને વાયુસેનાના વિંગ કમાન્ડરની સેલરી કેટલી હોય છે?- વાંચો
| Updated on: May 15, 2025 | 7:23 PM

જમ્મુકાશ્મીરમાં પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને અંજામ આપી સાબિત કર્યુ કે જે પણ ભારત સામે ખરાબ નજરથી જોશે તેનો અંજામ પણ એવો જ થશે. આ હુમલાની જાણકારી મીડિયાને કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા એ આપી હતી.  ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાની આ બંને અધિકારીઓ ઘણી ચર્ચામાં છે ત્યારે આજે આપણે જાણશુ કે ભારતીય સના અને વાયુસેનીની રેન્ક પ્રમાણે કેટલી સેલરી હોય છે અને તેમને શું ભથ્થાઓ અને સુવિધાઓ મળે છે. ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં 7 મેની રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા. સેના તરફથી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંઘે ઓપરેશન સિંદૂરની બ્રિફિંગ મીડિયાને આપી હતી. સેનાની પ્રેસ કોન્ફરન્સ બાદ ગૂગલ પર કર્નલ સોફિયા અને વ્યોમિકા સિંહને લઈને અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ એ પણ સર્ચ કર્યુ કે આર્મીના કર્નલ અને વાયુસેનાના વિંગ કમાન્ડરની સેલરી કેટલી હોય છે? તેના વિશે રેન્ક મુજબ જાણીએ ભારતીય સેનામાં રેન્ક પ્રમાણે કેટલી સેલરી...

Published On - 7:12 pm, Thu, 15 May 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો