Bhavnagar Police Station List: ભાવનગર શહેરમાં કેટલા પોલીસ મથક છે અને ક્યાં આવ્યા છે ? વાંચો આ પોસ્ટ અને વધારો KNOWLEDGE
લોકોની સુરક્ષા માટે ભાવનગર પોલીસ કટીબદ્ધ છે. અગાઉના લેખમાં અમે અનેક શહેરોના પોલીસ સ્ટેશનની યાદી આપી છે. ત્યારે આજે ભાવનગર પોલીસ સ્ટેશનની માહિતી આપને પહોંચાડી રહ્યા છે.
Bhavnagar Police station list
Follow us on
ભાવનગર શહેર પોલીસભાવનગરના લોકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે ચોવીસ કલાક સક્રિય છે અને ભાવનગર શહેર પોલીસનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાતના આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. ભાવનગરની વસ્તીને સલામતી મળી રહે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ભાવનગર શહેરની અંદર ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગર શહેર પોલીસ ખરેખર સખત મહેનત કરી રહી છે .
6,43,365 થી વધુ વસ્તી ધરાવતા ભાવનગર શહેરની સુરક્ષાનું સંચાલન ભાવનગર શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે. ભાવનગર પોલીસ સ્ટેશન લોકો અને પ્રવાસીઓને સુરક્ષા પૂરી પાડી રહી છે . ભાવનગર ગુજરાતના પ્રવાસન સ્થળોમાંનું એક છે અને ભારતના તમામ ભાગોમાંથી અસંખ્ય પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ભાવનગરમાં વિવિધ પર્યટન સ્થળો પણ આવેલ છે. ત્યારે તમામની સુરક્ષા માટે ભાવનગર પોલીસ કટીબદ્ધ છે. અગાઉના લેખમાં અમે અનેક શહેરોના પોલીસ સ્ટેશનની યાદી આપી છે. ત્યારે આજે ભાવનગર પોલીસ સ્ટેશનની માહિતી આપને પહોંચાડી રહ્યા છે.