IPL Auction 2019 LIVE Updates

|

Dec 18, 2018 | 3:09 PM

આઈપીલ 2019ની 12મી સીઝન માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી થઈ રહી છે. આજે થનારી 351 ખેલાડીઓની હરાજીમાં 228 ભારતીય ખેલાડીઓના નસીબનો નિર્ણય પર આજે થશે. આ સીઝનની એક ખાસ વાત છે પહેલી વખત આ નીલામીમાં રિચર્ડ મેડલીના સ્થાને હ્યૂજ એડમીડેસ આ પ્રક્રિયામાં જોવા મળે. ત્યારે આ વખતના ઑક્શનમાં 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા 10 […]

IPL Auction 2019 LIVE Updates

Follow us on

આઈપીલ 2019ની 12મી સીઝન માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી થઈ રહી છે. આજે થનારી 351 ખેલાડીઓની હરાજીમાં 228 ભારતીય ખેલાડીઓના નસીબનો નિર્ણય પર આજે થશે.

આ સીઝનની એક ખાસ વાત છે પહેલી વખત આ નીલામીમાં રિચર્ડ મેડલીના સ્થાને હ્યૂજ એડમીડેસ આ પ્રક્રિયામાં જોવા મળે. ત્યારે આ વખતના ઑક્શનમાં 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા 10 ખેલાડી પણ જોવા મળશે. ખાસ બાબત  છે કે આ ઑક્શનમાં 119 કેપ્ડ, 229 અનકેપ્ડ તેમજ 2 એસોસિએટ નેશનના ખેલાડીઓ પર બોલી લાગશે.

20:42:43 Akshdeep Nath is sold to Royal Challengers Banglore for INR 3.6 Crore

20:41:29 Yuvraj Singh is sold to Mumbai Indians for INR 1 Crore

20:39:59 Martin Guptill is sold to Sunrisers Hyderabad for INR 100 lacs

20:38:35 Harpreet Brar is sold to Kings XI Punjab INR 20 lacs

20:32:43  Agnivesh Ayachi is sold to Kings XI Punjab for INR 20 lacs.

20:31:24 Prayas Ray Barman is sold to Royal Challengers Banglore for INR 150 lacs.

20:30:08 Keemo Paul is sold to Delhi Capitals for INR 50 lacs.

20:29:04 Liam Livingstone is sold to Rajasthan Royals for INR 50 lacs.

20:27:45 Prithvi Raj Yarra is sold to Kolkarat Knight Riders for INR 20 lacs

20:26:22 Rasikh Dar sold to Mumbai Indians for INR 20 lacs

20:23:55 Prabhsimran Singh is sold to Kings XI Punjab for INR 480 lacs

20:10:21 શષાંક સિંઘ રાજસ્થાન રૉયલ્સ સાથે 30 લાખમાં

20:08:49 દર્શન નલકાંડે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે 30 લાખમાં

20:08:20 મિલિંદ કુમાર રૉયલ ચેલેન્જર્સ સાથે 20 લાખમાં

20:07:58 પંકજ જસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 20 લાખમાં

20:03:28 અર્શદીપ સિંઘ કિંગ્સ ઈલેવન પંજાબ સાથે 20 લાખમાં જોડાયા

20:02:53 નિખિલ નાયક કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે 20 લાખમાં જોડાયા

20:01:57 રૉયલ ચેલેન્જર્સે હિંમત સિંઘને 65 લાખમાં ખરીદ્યા

19:58:28 Hardus Viljoen કિંગ્સ ઈલેવન પંજાબ સાથે 75 લાખમાં જોડાયા

19:57:24 ઓશાન થોમસને રાજસ્થાન રૉયલ્સે 1 કરોડ 10 લાખમાં ખરીદ્યો

19:53:26 ક્વૈસ અહમદ, સત્યજીત બચ્ચવ, જૉ ડેન્લી, Rilee Rossouwને કોઈ ટીમે ન ખરીદ્યા

19:52:36 Anrich Nortjeને કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યા

19:50:53 Sherfane Rutherfordને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યા

19:49:13 પ્રવિણ દુબે, શુભમ રંજાણે રહ્યાં અનસોલ્ડ, કોઈ ટીમે ન ખરીદ્યા

19:48:26 Tweet from Colin Ingram

19:39:49 IPLની આ સીઝનના અત્યાર સુધીના સૌથી મોંધા ખેલાડીઓમાંના એક ખેલાડી વરૂણ ચક્રવર્તી વિશે અહીં ક્લિક કરીને વધુ જાણો

18:57:37 IPLની આ સીઝનના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ

18:52:30 Snapshots from IPL 2019 player Auction

18:49:39 IPL Auction 2019માં હાલ ટી બ્રેક ચાલી રહ્યો છે, થોડા સમય બાદ ફરીથી પ્રક્રિયા શરૂ થશે

18:48:50 Dale Steyn રહ્યાં અનસોલ્ડ, કોઈ ટીમે ન ખરીદ્યા

18:46:29 Lockie Ferguson કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે 1 કરોડ 60 લાખમાં જોડાયા

18:43:13 અભિમન્યુ મિથુન, મોર્ન મોર્કેલને કોઈ ટીમે ન ખરીદ્યા, રહ્યાં અનસોલ્ડ

18:42:16 વિનય કુમાર, કૅન રિચર્ડસન અનસોલ્ડ

18:41:17 બરિન્દર શ્રેન મુંબઈ ઈન્ડિયન્સ સાથે 3 કરોડ 40 લાખમાં જોડાયા

18:39:31 ગ્લેન ફિલિપ્સ અનસોલ્ડ રહ્યા, કોઈ ટીમે ન ખરીદ્યા

18:38:39 Heinrich Klaasen રૉયલચેલેન્જર્સ સાથે 50 લાખમાં જોડાયા

18:37:36 Sam Curran કિંગ્સ 11 પંજાબ સાથે 7 કરોડ 20 લાખમાં વેચાયા

18:23:21 અનસોલ્ડ ખેલાડીઓ

શૌન માર્શ, સૌરભ તિવારી, હશિમ અમ્લા, જેમ્સ નીશમ, એંગ્લો મેથ્યૂસ, રિશી ધવન, કૉરે એન્ડરસન, પરવેઝ રસૂલ, જસોન હોલ્ડર, લ્યૂક રોન્ચિ, મુશફિકર રહિમ, કુસલ પરેરાને ોઈ ટીમે ન ખરીદ્યા

18:22:12 કૉલિન ઈન્ગ્રામ જોડાયા દિલ્હી કેપિટલ્સ સાથે રૂ.6 કરોડ 40 લાખમાં

18:17:05 ઉસ્માન ખ્વાજા, હઝરતુલ્લા ઝાઝી, રીઝા હેન્ડ્રિક્સ અનસોલ્ડ રહ્યાં, કોઈ ટીમે ન ખરીદ્યા

18:14:02 Purse remaining with the teams

18:10:20 The bidding war for left-arm quick Jaydev Unadkat. He was sold to Rajasthan Royals for a whopping INR 840 lacs.

18:05:10 હાલ IPL Auction 2019માં બ્રેક ચાલી રહ્યો છે, થોડી વારમાં ફરીથી પ્રક્રિયા શરૂ થશે

18:02:12 ઝાહિર ખાન પાક્તિન, KC Cariappa, રવિ સાઈ કિશોર, મુરૂગન અશ્વિને કોઈ ટીમે ન ખરીદ્યા

18:00:46 જે સુચિથ, યુવરાજ ચુડાસ્મા અનસોલ્ડ રહ્યા, કોઈએ ન ખરીદ્યા

17:59:45 નાથુસિંઘ દિલ્હી કેપિટલ્સ સાથે 20 લાખમાં જોડાયા

17:58:53 તુષાર દેશપાંડે અનસોલ્ડ, કોઈએ ન ખરીદ્યા

17:57:11 રજનીશ ગુરબાની, ચામા મિલિંદ અનસોલ્ડ રહ્યાં, કોઈએ ન ખરીદ્યા

17:54:50 કેએસ ભરત, અરૂણ કાર્તિક, અનિકેત ચૌધરી અને ઈશાન પોરેલ અનસોલ્ડ રહ્યાં, કોઈએ ન ખરીદ્યા

17:53:57 અંકુશ બેઈન્સ દિલ્હી કેપિટલ્સ સાથે 20 લાખમાં જોડાયા

17:51:52 શેલ્ડોન જેક્સન, બાબા ઈન્દ્રજીત અને અનુજ રાવત અનસોલ્ડ રહ્યાં, કોઈએ ન ખરીદ્યા

17:50:56 જલજ સક્સેના અનસોલ્ડ રહ્યાં, કોઈએ ન ખરીદ્યા

17:49:45 વરૂણ ચક્રવર્થી કિંગ્સ 11 પંજાબ સાથે રૂ.8 કરોડ 40 લાખમાં જોડાયા, તેમની બેઝ પ્રાઈસ હતી 20 લાખ

17:40:41 શિવમ દૂબે 5 કરોડમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુમાં વેચાયા, શિવમ દૂબેની બેઝ પ્રાઈસ હતી રૂ.20 લાખ

17:37:45 25 લાખમાં સરફરાઝ ખાન કિંગ્સ 11 પંજાબ સાથે જોડાયા

17:36:50 અનમોલસિંઘ પ્રીત 80 લાખમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા

17:35:08 મનન વોહરા, સચીન બેબી, અંકિત બવાને, અરમાન જૈફર, અક્ષદીપ નાથ, આયુષ બડોની (ઈન્ડિયા અંડર19 કેપ્ટન) અનસોલ્ડ રહ્યાં

17:33:33 દેવદત્ત પડિકલને આરસીબીએ 20 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા. જ્યારે કે બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા ધરાવતા મનન વોહરા અનસોલ્ડ રહ્યાં.

17:32:58

17:22:09 અત્યાર સુધી:

ખરાબ સમયથી પસાર થઈ રહેલા ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહને આઈપીએલ ખેલાડીઓની નીલામીના પહેલા રાઉન્ડમાં ન વેચાઈ શક્યા જ્યારે કે વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયેર તેમજ કાર્લોસ બ્રેથવેટને મોટી રકમ મળી. 37 વર્ષીય યુવરાજને 2015 આઈપીએલમાં રૂ.16 કરોડમાં ખરીદવામાં આવ્યો ગતો જ્યારે કે 2014માં 14 કરોડમાં. યુવરાજસિંહની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતા. ફ્રેન્ચાઈઝી જો બીજા રાઉન્ડમાં, ન વેચાયેલા ખેલાડીઓના પૂલમાં યુવરાજને રાખે છે તો તેને ખરીદાર મળી શકે છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગલૂરુએ આ વખતે હેટમાયેરને 4.20 કરોડમાં ખરીદ્યો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રૉયલ્સ તેમજ દિલ્હી કેપિટલ્સમાં હોડ લાગેલી હતી. ટી20 વિશ્વ કપ 2016ના સ્ટાર બ્રેથવેટને કેકેઆરે પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો જ્યારે કે તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા હતી.

ભારતીય ટેસ્ટ ખેલાડી હનુમા વિહારીને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો જ્યારે કે તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતા. વેસ્ટઈન્ડિઝના વિકેટ કીપર નિકોલસ પૂરનને પંજાબે 4 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. હજી સુધી તેણે ટેસ્ટ ક્રિકેટ નથી રમી. ચેતેશ્વર પૂજારા, બ્રેંડન મૈકુલમ અને ક્રિસ વોક્સને પણ કોઈ ટીમે ન ખરીદ્યા.

17:10:48 ફવાદ અહેમદ રહ્યાં અનસોલ્ડ

17:10:05 Khary Pierre રહ્યાં અનસોલ્ડ, કોઈએ ન ખરીદ્યા

17:09:45 1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા એડમ જેમ્પા રહ્યાં અનસોલ્ડ, કોઈએ ન ખરીદ્યા

17:09:16 રાહુલ શર્મા રહ્યાં અનસોલ્ડ

17:08:18 આ સીઝનમાં અત્યાર સુધીના મોંઘા ખેલાડીમાં મોહિત શર્માનો સમાવેશ. ચેન્નાઈએ 5 કરોડમાં મોહિત શર્માને ખરીદ્યા

17:02:17 વરૂણ આરોન જોડાયા રાજસ્થાન રૉયલ્સ સાથે 2.40 કરોડમાં

ગઈ સીઝનમાં વરૂણને કોઈએ નહોતો ખરીદ્યો. ત્યારે આ વખતે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે બોલી લાગી રહી હતી.

16:59:59 મહોમ્મદ શમી

1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા શમીને રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યા 4.80 કરોડમાં

16:57:30 લસિથ મલિંગા

2 કરોડની બેઝ પ્રાઈસ સાથે શ્રીલંકાના લસિથ મલિંગા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા

16:56:16 રૂ.75 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ઈશાંત શર્મા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા રૂ.1.10 કરોડની બોલી સાથે

16:52:55 જયદેવ ઉનડકટ અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી

હવે બૉલર્સ માટે બોલી લાગી રહી છે. જયદેવ ઉનડકટને 1.50 કરોડની બેઝ પ્રાઈઝથી વધારીને 8.40 કરોડમાં રાજસ્થાન રૉયલ્સે પોતાની સાથે જોડ્યો. જયદેવ ફરી એક વાર રાજસ્થાન રૉયલ્સ માટે રમતા દેખાશે.

16:41:46 IPL Auction 2019માં હાલ બ્રેક ચાલી રહ્યો છે, ટૂંક સમયમાં ફરીથી હરાજી શરૂ થશે

16:30:37 જૉની બેરસ્ટો

વિકેટકીપર્સમાં સૌથી પહેલા જૉની બેરસ્ટો વેચાયા. SRHએ 2.20 કરોડમાં જૉનીને પોતાની ટીમમાં સામેલ કર્યો

16:28:34 નમન ઓઝા અને બેન મેક્ડર્મોટ

હવે બોલી લગાવવામાં આવી રહી છે વિકેટકીપર્સ પર જેમાં નમન ઓઝાની બોલી સૌથી પહેલા લાગી પરંતુ અનસોલ્ડ રહ્યાં સાથે જ બેન મેક્ડર્મોટ પણ અનસોલ્ડ.

16:28:00 1.20 કરોડમાં વેચાયા સાહા. 1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ઋદ્ધિમાન સાહાને 1.20 કરોડમાં હૈદરાબાદે પોતાની સાથે જોડ્યો

16:27:15 પંજાબ સાથે જોડાયા પૂરન. 75 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા નિકોલસ પૂરનને પંજાબે 4.20 કરોડમાં ખરીદ્યો

16:26:21 હવે વારો છે અક્ષર પટેલનો. 1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા અક્ષર પટેલમાં KXIP અને DC ટીમ્સને રસ છે. દિલ્હીએ 5 કરોડની બોલી લગાવી અને દિલ્હી સાથે જોડાઈ ગયા અક્ષર પટેલ

16:23:28 ઓસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મોઈસીસ હેન્રિક્સ KXIPમાં 1 કરોડની બેઝ પ્રાઈઝ સાથે જોડાયા

16:20:35 1 કરોડની બેઝ પ્રાઈસવાળા યુવરાજસિંહ પહેલા રાઉન્ડમાં ન વેચાયા

16:20:01 ગુરકીરત 50 લાખમાં વેચાયા

ગુરકીરત સિંહને આરસીબીએ 50 લાખમાં પોતાના નામે કર્યો.

16:17:53 બ્રેથવેટ KKRમાં જોડાયા

કાર્લોસ બ્રેથવેટને 5 કરોડમાં કેકેઆરે પોતાની સાથે જોડી લીધો છે. ત્યાં 1 કરોડની બેઝ પ્રાઈસવાળા ક્રિસ જૉર્ડન અનસોલ્ડ રહ્યાં.

16:07:00 ક્રિસ વોક્સ અનસોલ્ડ

2 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ક્રિસ વોક્સ ઑક્શન દરમિયાન અનસોલ્ડ રહ્યાં

4.20 કરોડમાં વેચાયા હેટમાયર

50 લાખની બેઝ પ્રાઈસવાળા શિમરૉન હેટમાયરને આરસીબીએ 4.20 કરોડમાં પોતાના નામે કર્યો.

16:05:28 દિલ્હીને વિહારીને ખરીદ્યા

હનિમા વિહારી 50 લાખની બેઝ પ્રાઈસ હોવા છતાં પણ દિલ્હીએ રૂ.2 કરોડમાં ખરીદ્યા.

મનોજ તિવારીની પહેલી નીલામીમાં તે અનસોલ્ડ રહ્યાં. ત્યાં ચેતેશ્વર પૂજારા પણ 50 લાખની બેઝ પ્રાઈસ પર ન વેચાઈ શક્યા. 1.50 કરોડની બેઝ પ્રાઈસવાળા એલેક્સ હેલ્સ પણ આ રાઉન્ડમાં ન વેચાયા.

16:01:35 IPLની આ સીઝન માટે કુલ 1003 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં પહેલા 351 ખેલાડીઓના નામ આ નીલામીમાં સામેલ કરવામાં આવ્યા છે.

Published On - 10:20 am, Tue, 18 December 18

Next Article
Tv9 Gujarati