ચીનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, WHOએ કોરોનાની તપાસ માટે વુહાન શહેરમાં મોકલી ટીમ

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં હાહાકાર છે અને ઘણાંબધાં દેશ આ કોરોનાના માટે ચીનને જ જવાબદાર માને છે. જો કે ચીન તમામ આરોપને ફગાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને અમેરિકા ચીન મુદે આમનેસામને આવી ગયા છે. અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે અને તેની સાથે તમામ સંબંધોને તોડી દીધા છે. […]

ચીનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, WHOએ કોરોનાની તપાસ માટે વુહાન શહેરમાં મોકલી ટીમ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 2:15 PM

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં હાહાકાર છે અને ઘણાંબધાં દેશ આ કોરોનાના માટે ચીનને જ જવાબદાર માને છે. જો કે ચીન તમામ આરોપને ફગાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને અમેરિકા ચીન મુદે આમનેસામને આવી ગયા છે. અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે અને તેની સાથે તમામ સંબંધોને તોડી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

peak-of-coronavirus-epidemic-has-passed says china Health Commission

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 861 કેસ, સુરતમાં સ્થિતિ ગંભીર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે આ ઘટના પછી વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીન પર કાર્યવાહીનું દબાણ વધ્યું છે. આથી એક ટીમને 2 દિવસ માટે ચીનના વુહાન શહેરની મુલાકાતે મોકલવામાં આવી છે. આ ટીમમાં એક એનિમલ એક્સપર્ટ છે જ્યારે એક એપિડોમિલોજિસ્ટ છે. તપાસ દરમિયાન એ જાણકારી મેળવવામાં આવશે કે વાઈરસની શરૂઆત કેવી રીતે થઈ. આ વાઈરસ પ્રાણીઓમાંથી માણસમાં કેવી રીતે પહોંચ્યો તેની પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ તપાસ ટીમ મોકલવા અંગે ચીને કહ્યું કે તેઓ વિશ્વ આરોગ્ય સંગઠનની કોઈપણ ટીમ તપાસ માટે આવે તો તૈયાર છે પણ આવી જ તપાસ તમામ દેશમાં થવી જોઈએ. વાઈરસની મહામારી પછી ચીનને ભાન થયું છે અને જાનવરની માર્કેટ અને તેના વેચાણને લઈને કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. ચીને કોરોના વાઈરસ ખત્મ થઈ ગયો હતો પણ થોડા દિવસ બાદ ફરીથી નવા કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના લીધે દુનિયામાં 5.5 લાખથી વધારે લોકોના જીવ ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">